________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
प्रत्यक्षस्यैव तत्सद्भावे प्रमाणस्य सद्भावात् । तथाहि " सुखमहमनुभवामि " इत्यन्योन्यविविक्तज्ञेयज्ञातृज्ञानोल्लेखी प्रतिप्राणिस्वसंवेद्यः प्रत्ययो जायमानः संवेद्यते । नचायं मिथ्या, बाधकाभावात् । नापि संदिग्धः, उभयकोटिसंस्पर्शाभावात् । न चेत्थंभूतस्यास्यानालम्बनत्वं युक्तं, रूपादिज्ञानानामप्यनालम्बनत्वप्रसङ्गात् । नापि शरीरालम्बनत्वं, बहिःकारणनिरपेक्षान्तःकरणव्यापारेणोत्पत्तेः । न खलु शरीरमित्थंभूताहंप्रत्ययवेद्यं, बहिःकरणविषयत्वात् । अतः शरीरातिरिक्तः कश्चिदेतस्यालम्बनभूतो ज्ञानवानर्थोऽभ्युपगन्तव्यः, तस्यैव ज्ञातृत्वोपपत्तेः । स च जीव एवेति सिद्धः स्वसंवेदन* प्रत्यक्षलक्ष्य आत्मा । तथा यदप्युक्तं " चेतनायोगेन सचेतनत्वाच्छरीरस्यैवाहंप्रत्ययः” इत्यादि, तदपि प्रलापमात्रं । यतश्चेतनायोगेऽपि स्वयं चेतनस्यैवाहं प्रत्ययोत्पादो युक्तः, न त्वचेतनस्य यथा परः सहस्रप्रदीपप्रभायोगेऽपि स्वयमप्रकाशस्वरूपस्य घटस्य प्रकाशकत्वं न दृष्टं किं तु प्रदीपस्यैव । एवं चेतनायोगेऽपि न स्वयमचेतनस्य देहस्य ज्ञातृत्वं, किं त्वात्मन एवेति तस्यैव चाहंप्रत्ययोत्पादः । योऽपि “ स्थूलोऽहं, कृशोऽहं” इत्यादिप्रत्ययः समुल्लसति, सोऽप्यात्मोपकारकत्वेन शरीरे जायमान औपचारिक एव, अत्यन्तोपकारके भूत्ये “अहमेवायं” इति प्रत्ययवत् ।
४५१
ટીકાનો ભાવાનુવાદ :
ઉત્તર૫ક્ષ : (જૈન) “શરીરના આકારરૂપે પરિણતભૂતોને છોડીને તે ભૂતોથી અતિરિક્તઆત્મા જેવી કોઈ ચીજ નથી. કારણકે ભૂતોથી અતિરિક્તઆત્માના સદ્ભાવને સિદ્ધ કરનારા प्रभाशनो अभाव छे.” खावुं ४ तमे (यार्वाडोओ) पूर्वे ऽह्युं हतुं ते नितान्त असभीक्षित = અવિચારણીયકથન છે. કારણ કે પ્રત્યક્ષથી જ આત્માનો સદ્ભાવ સિદ્ધ થતો હોવાથી આત્માની સિદ્ધિ ક૨ના૨ પ્રમાણનો સદ્ભાવ છે જ. તે આ પ્રમાણે – “હું સુખનો અનુભવ કરું છું.” - આ પ્રતિભાસમાં અન્યોન્યવિવિક્ત શેય, જ્ઞાતા અને જ્ઞાન ઉલ્લેખી સ્વસંવેદન પ્રત્યેકજીવોને થાય છે. અર્થાત્ “હું સુખનો અનુભવ કરું છું” આ પ્રતિભાસમાં સુખનો અનુભવ કરવાવાળો જ્ઞાતા, અનુભવમાં આવવાવાળું વિષયભૂત સુખ(જ્ઞેય) તથા અનુભવ થવારૂપ જ્ઞાન-આ ત્રણે વસ્તુઓનો સ્વતંત્રરૂપે પ્રત્યેકજીવોને અનુભવ થઈ રહ્યો છે. આમાં અનુભવ કરવાવાળો ‘હું' શબ્દનો વાચ્યપદાર્થ જ આત્મા છે. (ઉપરોક્ત પ્રતિભાસ નિર્બાધરૂપથી થાય જ છે.) આથી તે મિથ્યા પણ કહીશકાય તેમ નથી.
* स्वसंवेद्याहंप्रत्ययोत्पादयुक्तो नत्वचेतनः । इति प्रत्यन्तरेऽधिकं दरिदृश्यते ।।