________________
८०६
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ८२, मीमांसकदर्शन
सफलीकुर्वित्यपि वचोऽत्र ज्ञातव्यम् । यत्-यौ(च)नाद्यतीतम्-अतिक्रान्तं हे वरगात्रि-हे प्रधानानि तद्भूयस्ते-तव न भविष्यतीत्यध्याहार्यम् । चारुलोचने वरगात्रीति संबोधनद्वयस्य समानार्थस्याप्यादरानुरागातिरेकान्न पौनरुक्त्यदोषः । यदुक्तम्“अनुवादादरवीप्साभृशार्थविनियोगहेत्वसूयासु । ईषत्संभ्रमविस्मयगणनास्मरणेष्वपुनरुक्तम् ।।१।।" [ ] अथ स्वेच्छाविरचिते पाने खादने भोगसेवने च सुप्रापा परलोके कष्टपरम्परा, सुलभं च सति सुकृतसञ्चये भवान्तरे भोगसुखयौवनादिकमिति पराशङ्कां पराकर्तुं प्राह । नहि-नैव हे भीरु ! परोक्तमात्रेण नरकादिप्राप्यदुःखभयाकुले ! गतम्-इह भवादतिक्रान्तं सुखयौवनादि निवर्तते-परलोके पुनरप्युपढौकते । परलोकसुखलिप्सया तपश्चरणादिकष्टक्रियाभिरिहत्यसुखोपेक्षणं व्यर्थमित्यर्थः । अथ शुभाशुभकर्मपारतन्त्र्येण जीवेनामुं कायमधुनाधिष्ठाय स्थितेनावश्यं परलोकेऽपि स्वकर्महेतुकं सुखदुःखादिवेदितव्यमेवेत्याशंक्य प्राह । समुदयमात्रं-समुदयो भूतचतुष्टयसंयोगस्तन्मात्रम् । मात्रशब्दोऽवधारणे । इदं-प्रत्यक्षं कलेवरं-शरीरं एवास्तीत्यध्याहारः, न पुनर्भूतचतुष्टयसंयोगमात्रादपरो भवान्तरयायी शुभाशुभकर्मविपाकभोक्ता काये कश्चन जीवो विद्यते । भूतचतुष्कसंयोगश्च विधुदुद्योत इव क्षणतो दृष्टो नष्टः । तस्मात्परलोकानपेक्षया यथेच्छं पिब खाद चेत्यर्थः ।।८२ ।। ટીકાનો ભાવાનુવાદઃ
હે સુનયના ! પેય-અપેયની વ્યવસ્થાનો વિચાર કર્યા વિના તેની) વ્યવસ્થાનો લોપ કરી મદિરાદિ પાન કરો. માત્ર પીવાનું જ નહિ, ભક્ષ્યાભઢ્યના વિચારથી નિરપેક્ષપણે માંસાદિને ખાઓ, ઉપલક્ષણથી ગમ્યાગમ્ય સ્થાનનો વિભાગ પાડ્યા વિના ભોગોને ભોગવવા દ્વારા સ્વયૌવનને સફલ કરો. આ વચન પણ તે પતિ પોતાની પત્નીને કહે છે, તે જાણવું. હે સુંદરી ! યૌવન વીતી ગયા બાદ કશું મળશે નહિ. અહીં “ચારુલોચના' અને વરગાત્રિ' બે સંબોધનો સમાન અર્થવાળા હોવા છતાં પણ સ્ત્રી પ્રત્યેના આદર-અનુરાગના અતિરેકથી પ્રયુક્ત છે. (પુરુષો આવું બોલતા હોય છે.) તેથી તેમાં પુનરુક્તિદોષ નથી.
ठेथी ४युं छे ... “अनुवाद, मा६२, वीप्सा, Ful = सता, विनियोग, हेतु, असूया, ઇષત, સંભ્રમ, વિસ્મય, ગણના તથા સ્મરણ આ અર્થોમાં શબ્દનો બે વાર પ્રયોગ પુનરુક્ત થતો नथी."
આસ્તિક સ્ત્રી : ઇચ્છાનુસાર સ્વચ્છંદતાપૂર્વક ખાવામાં, પીવામાં અને ભોગ ભોગવવામાં તો