________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ८१, मीमांसकदर्शन
८०१
ટીકાનો ભાવાનુવાદ:
ચૈતન્યલક્ષણવાળો, પરલોકગામી આત્મા નથી. કારણકે પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું ચૈતન્ય પાંચ ભૂતોનો નાશ થતાં, અહીં જ નાશ પામી જાય છે. તેથી પરલોકમાં જવાનો કોઈ સંભવ જ નથી. જીવના સ્થાને દેવ પાઠ પણ જોવા મળે છે. તેથી તેમના મતે સર્વજ્ઞાદિ વિશેષણોવાળા કોઈ દેવ નથી. તે જ રીતે મોક્ષ નથી. ધર્મ અને અધર્મ પણ નથી. પુણ્ય-પાપ સર્વથા નથી. પુણ્ય-પાપના ફળરૂપ સ્વર્ગ-નરકાદિ પણ નથી. જ્યાં ધર્મ-અધમરૂપ કારણ જ નથી, तो तेन। ण यांथी डोय ? ॥८॥ ___सोल्लुण्ठं यथा ते स्वशास्त्रे प्रोचिरे तथैव दर्शयन्नाह
જે પ્રમાણે ચાર્વાક લોકો સોલુંઠ=બીજાની હાંસી કરતા-બીજાની સારી વાતોની નિંદા કરતા પોતાના શાસ્ત્રમાં તત્ત્વનિરૂપણ કરે છે, તે પ્રમાણે જ (અહીં કંઈક નમૂનો) બતાવતાં કહે
तथा च तन्मतम् - एतावानेव लोकोऽयं यावानिन्द्रिगोचरः ।
भद्रे वृकपदं पश्य यद्वदन्त्यबहुश्रुताः ।।८१।। શ્લોકાર્થ: નાસ્તિકોનો મત છે કે – જેટલું આંખથી દેખાય છે, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. તેટલો જ આ લોક છે. જે અબહુશ્રતો = અજ્ઞાની લોકો ઇન્દ્રિયથી આગોચર અર્થની કૃત્રિમ = અવાસ્તવિક પગલાંની જેમ અનુમાનથી સત્તા માને છે. તે કલ્યાણિ ! એ આશ્ચર્ય તું જો ! Il૮૧ી. ___ व्याख्या-“तथा च” इत्युपदर्शने । तन्मतं-प्रक्रमान्नास्तिकमतम् । तत्कीदृगित्याह-अयंप्रत्यक्षो लोको-मनुष्यलोकः । एतावानेव-एतावन्मात्र एव । यावान्-यावन्मात्रः । इन्द्रियगोचरः-इन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि पञ्च तेषां गोचरो-विषयः, पञ्चेन्द्रियविषयीकृतमेव वस्तु विद्यते नापरं किमपि । लोकग्रहणाल्लोकस्थाः पदार्थसार्था ग्राह्याः । ततो यत्परे जीवं पुण्यपापे तत्फलं स्वर्गनरकादिकं च प्राहुः, तन्नास्ति, अप्रत्यक्षत्वात् । अप्रत्यक्षमप्यस्तीति चेत् ? शशश्रृङ्गवन्ध्यास्तनन्धयादीनामपि भावोऽस्तु । न हि पञ्चविधेन प्रत्यक्षेण मृदुकठोरादिवस्तूनि तिक्तकटुकषायादिद्रव्याणि सुरभिदुरभिभावान् भूभूधरभुवनभूरुहस्तम्भाम्भोरुहादिनरपशुधापदादिस्थावरजङ्गमपदार्थसार्थान् विविधवेणुवीणादिध्वनींश्च विमुच्य जातुचिदन्यदप्यनुभूयते । यावता च भूतोद्भूतचैतन्यव्यतिरिक्तचैतन्यहेतुतया परिकल्प्यमानः परलोकयायी जीवः प्रत्यक्षेण