________________
ષર્શન સમુધ્રુવ માળ - ૨, ોજ - ૬૭,
(દ્રવ્યાદિ ત્રણ સત્તાના સમવાયથી સત્ બને છે. સામાન્યાદિ ત્રણ સ્વરૂપથી સત્ છે.)
કણાદરચિત ષટ્પદાર્થી વૈશેષિકસૂત્ર, પ્રશસ્તકરકૃત પ્રશસ્તપાદભાષ્ય, શ્રીધરાચાર્ય વિરચિત પ્રશસ્તપાદભાષ્યની ટીકા, ન્યાયકંદલીટીકા, ઉદયનાચાર્યવિરચિત કિરણાવલીટીકા, વ્યોમશિવાચાર્યકૃત વ્યોમવતીટીકા, શ્રીવત્સાચાર્યકૃત લીલાવતીતર્ક, આત્રેયતંત્ર આદિ વૈશેષિકોના તર્કગ્રંથો છે. ૧૬૭
वैशेषिक दर्शन
=
-७६१
॥ આ પ્રમાણે શ્રી તપાગચ્છરૂપી આકાશમંડપમાં સૂર્ય જેવા તેજસ્વી પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ચરણકમળસેવી પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા વિરચિત ષડ્દર્શનસમુચ્ચયની ટીકા તર્કરહસ્યદીપિકામાં વૈશેષિકમતના નિર્ણય નામનો પાંચમો અધિકાર સાનુવાદ પૂર્ણ થાય છે. I