________________
७३०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ६१, वैशेषिक दर्शन
ઘટ નામના પદાર્થની અપેક્ષા રાખે, તે જ રીતે પરાપરાદિપ્રત્યય પણ સૂર્યની ગતિ આદિથી ભિન્ન કાલદ્રવ્યની અપેક્ષા રાખે છે. આથી પરાપરાદિપ્રત્યયનું જે નિમિત્ત છે, તે (અન્ય સર્વે નિમિત્તોનો નિષેધ થવાથી) પારિશેષન્યાયથી કાલદ્રવ્ય છે. આ રીતે કાલદ્રવ્યની સિદ્ધિ થાય છે. તે એક, નિત્ય, અમૂર્ત અને વિભુ દ્રવ્ય છે.
દિશા દ્રવ્ય પણ એક, અનિત્ય, અમૂર્તિ અને વિભુ છે. મૂર્તદ્રવ્યોમાં પરસ્પર મૂર્તદ્રવ્યોની અપેક્ષાએ આ આનાથી પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, અગ્નિખૂણામાં, નૈઋત્યખુણામાં, વાયવ્યખુણામાં, ઇશાનખૂણામાં, ઉપર અને નીચે છે. - આ પ્રમાણેના દશ પ્રત્યયો જેનાથી થાય છે તે દિશા છે. તે દિશા એક હોવા છતાં પણ (મેરૂપર્વતની ચારે તરફ પરિભ્રમણ કરવાવાળા સૂર્યનો જ્યારે ભિન્ન ભિન્ન દિશાના પ્રદેશોમાં રહેવાવાળા લોકપાલો દ્વારા ગ્રહણ કરાયેલી દિશાના પ્રદેશોમાં સંયોગ હોય છે. ત્યારે) કાર્યવિશેષથી તેમાં પૂર્વપશ્ચિમ આદિ અનેક પ્રકારનો વ્યવહાર થવા લાગે છે. આત્મા-જીવ, નિત્ય, અમૂર્ત અને વિભુ દ્રવ્ય છે. __ मनश्चित्तं, तञ्च नित्यं द्रव्यमणुमात्रमनेकमाशुसंचारि प्रतिशरीरमेकं च । युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्, आत्मनो हि सर्वगतत्वाद् युगपदनेकेन्द्रियार्थसंनिधाने सत्यपि क्रमेणैव ज्ञानोत्पत्त्युपलम्भादनुमीयते । आत्मेन्द्रियार्थसंनिकर्षेभ्यो व्यतिरिक्तं कारणान्तरं मनोऽस्तीति, यस्य संनिधानाज्ज्ञानानामुत्पत्तिरसंनिधानाचानुत्पत्तिरिति । तस्य च मनसो मृतशरीरानिर्गतस्य मृतशरीरप्रत्यासन्नमदृष्टवशादुपजातक्रियैरणुभिर्व्यणुकादिक्रमेणारब्धमतिसूक्ष्ममनुपलब्धियोग्यं शरीरं संक्रम्यैव स्वर्गादौ गतस्य स्वर्गाद्युपभोग्यशरीरेण संबन्धो भवति । केवलस्य त्वेतावडूरं गतिर्न स्यात् । तय मरणजन्मनोरान्तरालं गतं शरीरं मनसः स्वर्गनारकादिदेशं प्रतिवहनधर्मकत्वादातिवाहिकमित्युच्यते, ततो द्वन्द्वे कालदिगात्ममनांसि । चः समुद्यये । तत्र पृथिव्यापस्तेजोवायुरित्येतचतुःसङ्ख्यं द्रव्यं प्रत्येकं नित्यानित्यभेदाद्विप्रकारम् । तत्र परमाणुरूपं नित्यं “सदकारणवन्नित्यम्” [वैशे० सू० ४/१/१] इति वचनात् । तदारब्धं तु झ्यणुकादिकार्यद्रव्यमनित्यम् । आकाशादिकं नित्यमेव, अनुत्पत्तिमत्त्वात् । एषां च द्रव्यत्वाभिसंबन्धाद्रव्यरूपता । द्रव्यत्वाभिसंबन्धश्च द्रव्यत्वसामान्योपलक्षितः समवायः । तत्समवेतं वा सामान्यम् । एतश्च द्रव्यत्वाभिसंबन्धादिकमितरेभ्यो गुणादिभ्यो व्यवच्छेदकमेषां लक्षणम् । एवं पृथिव्यादिभेदानामपि पाषाणादीनां पृथिवीत्वाभिसंबन्धादिकं लक्षणमितरेभ्योऽबादिभ्यो भेदव्यवहारहेतुर्द्रष्टव्यम् । अभेदवतां त्वाकाशकालदिग्द्रव्या