________________
પન સમુથ મા - ૨ % 2
કિર્તા
ગ્રંથ નામ : પદર્શન સમુચ્ચય (ભાવાનુવાદ) (ભાગ - ૨)
: પૂ. આચાર્ય ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ટીકાકાર : પૂ. આચાર્ય ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા ભાવાનુવાદકાર : પૂજ્ય મુનિરાજશ્રી સંયમકીર્તિવિજયજી મહારાજ
પ્રકાશક
: સન્માર્ગ પ્રકાશન
આવૃત્તિ
:
પ્રથમ
નકલ
:
૧૦૦૦
મૂલ્ય
:
રૂ. ૧૫૦૦
: ખાસ સૂચના: આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલું હોવાથી ગૃહસ્થોએ ઉપયોગ કરવો હોય તો સંપૂર્ણ કિંમત જ્ઞાનખાતે ચૂકવી પછી જ આની માલિકી કરવી અથવા યોગ્ય નકરો.
- જ્ઞાનખાતામાં ભરીને ઉપયોગ કરવો.
કડક્ટ
-૨૪૭૮-- --- ૩ -
સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન
- ૪%8 --- --
છે- + •••
- •
: અમદાવાદ : સભા પ્રકાશન કાર્યાલય જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧