________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन
तदा स घटात्मनोत्पद्यते मृत्पिण्डात्मना विनश्यति मृदात्मना च ध्रुव इति बलादभ्युपगन्तव्यं स्यात् । यथा हि वस्तु सर्वैः प्रतीयते तथा चेत्राभ्युपगम्यते, तदा सर्ववस्तुव्यवस्था कदापि न भवेत् । अतो यथाप्रतीत्यैव वस्त्वस्त्विति । अत एव यद्वस्तु नष्टं तदेव नश्यति नक्ष्यति च कथञ्चित्, यदुत्पन्नं तदेवोत्पद्यत उत्पत्स्ये च कथञ्चित्, यदेवं स्थितं तदेव तिष्ठति स्थास्यति च कथञ्चित् । तथा यदेव केनचिद्रूपेण नष्टं तदेव केनचिद्रूपेणोत्पन्न केनचिद्रूपेण स्थितं च, एवं यदेव नश्यति तदेवोत्पद्यते तिष्ठति च, यदेव नङ्ख्यति तदेवोत्पत्स्यते स्थास्यति चेत्यादि सर्वमुपपन्नं, अन्तर्बहिश्च सर्वस्य वस्तुनः सर्वदोत्पादादित्रयात्मकस्यैवाबाधिताध्यक्षेणानुभूयमानत्वात्, अनुभूयमाने च वस्तुनः स्वरूपे विरोधासिद्धेः, अन्यथा वस्तुनो रूपरसादिष्वपि विरोधप्रसक्तेः । प्रयोगश्चाऽत्रायम्-सर्वं वस्तूत्पादव्ययघ्रौव्यात्मकं, सत्त्वात्, यदुत्पादव्ययघ्रौव्यात्मकं न भवति तत्सदपि न भवति, यथा खरविषाणम्, तथा चेदम्, तस्मात्तथेति केवलव्यतिरेकानुमानम् । अनेन च सल्लक्षणेन नैयायिकादिपरिकल्पितः सत्तायोगः सत्त्वं बौद्धाभिमतं चार्थक्रियालक्षणं सत्त्वं द्वे अपि प्रतिक्षिप्ते द्रष्टव्ये । तन्निरासप्रकारश्च ग्रन्थान्तरादवसातव्यः ।। ટીકાનો ભાવાનુવાદ : (જે વસ્તુને ત્રયાત્મક માનતો નથી, તે ત્રયાત્મક વસ્તુને ન માનનાર) પરવાદિને આ પ્રશ્ન કરવો જોઈએ કે... “જો ઘટ વિનાશ પામે છે, તો શું તે દેશથી વિનાશ પામે છે કે સમગ્રતયા विनाश पामे छे ?"
"घट शिथी विनाश पामे छ" - अम शो तो ते ५६ 6यित नथी. ॥२५॥ 3 ( घटनो દેશથી વિનાશ થતો હોય) તો ઘટનો એકદેશ જ વિનાશ પામશે, પરંતુ સર્વ ઘટ વિનાશ પામશે નહિ. અને તે ઘટ તો સમગ્રતયા વિનાશ પામેલો પ્રતીત થાય છે. પરંતુ ઘટનો એકદેશ વિનાશ પામેલો કોઈને પણ પ્રતીત થતો નથી. આથી “દેશન' પણ સ્વીકાર્ય બનતો નથી.
“સમગ્રતયા ઘટ વિનાશ પામે છે” - આ પક્ષ પણ ઉચિત નથી, કારણ કે ઘટ સમગ્રતયા વિનાશ પામી જાય તો વિનાશ પામેલા ઘટના કપાલોમાં માટીરૂપની (જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિ) થઈ શકશે નહિ, કારણ કે ઘટ સમગ્રતયા નાશ પામ્યો છે અને ત્યારે કપાલો માટીરૂપ નથી, એવી પ્રતીતિ તો થતી જ નથી. પરંતુ આ કપાલો માટીની છે, સુવર્ણની નથી, આવા