________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
કરી દેવો. જો યુક્તિ અવિનાભાવ રાખતી હોય તો તેના સમાવેશ અનુમાનમાં ક૨વો અને અવિનાભાવ રાખતી ન હોય તો તે પ્રમાણરૂપ જ નથી.
५८६
અનુપલબ્ધિ તો અભાવપ્રમાણરૂપ છે. તેથી તેનો યથાસંભવ પ્રત્યક્ષાદિમાં અંતર્ભાવ થઈ જશે. આદિ શબ્દથી ( પ્રતિવાદિઓદ્વારા મનાયેલા) અન્યપ્રમાણોનો પણ પ્રત્યક્ષ અને પરોક્ષમાં જ અંતર્ભાવ કરી લેવો. જેમકે વૃદ્ધનૈયાયિક વિશિષ્ટઉપલબ્ધિના જનક જ્ઞાનાત્મક કે અજ્ઞાનાત્મક સર્વે પદાર્થોને સાધારણરૂપથી પ્રમાણ માને છે. તેઓએ કહ્યું છે કે ‘લિખિત સ્ટેમ્પ, સાક્ષિ તથા ભુક્તિ=અનુભવ ત્રણે પ્રમાણે છે.' તથા અન્યવાદિ દ્વારા મનાયેલા બીજા પ્રમાણોનો યથાસંભવ પ્રત્યક્ષ અને પરોક્ષમાં સમાવેશ કરવો અને અપ્રમાણભૂત હોય तो खंडन वुं . ]
તેથી આ પ્રમાણે પ્રમાણની પ્રત્યક્ષ અને પરોક્ષરૂપથી કહેવાયેલા (પ્રમાણની) બે સંખ્યાનો અતિક્રમ કરવા માટે ઇન્દ્ર પણ સમર્થ નથી.
अथ तयोर्लक्षणाद्यभिधीयते - स्वपरव्यवसायि ज्ञानं स्पष्टं प्रत्यक्षम् । तद्विप्रकारं सांव्यवहारिकं पारमार्थिकं च । तत्र सांव्यवहारिकं बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वादपारमार्थिकमस्मदादिप्रत्यक्षम्, पारमार्थिकं त्वात्मसंनिधिमात्रापेक्षमवध्यादिप्रत्यक्षम् । सांव्यवहारिकं द्वेधा, चक्षुरादीन्द्रियनिमित्तं मनोनिमित्तं च । तद्विविधमपि चतुर्धा, अवग्रहेहावायधारणाभेदात् । तत्र विषयविषयिसन्निपातानन्तरसमुद्धृतसत्तामात्रगोचदर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः । अस्यार्थः - विषयो द्रव्यपर्यायात्मकोऽर्थो, विषयी चक्षुरादिः, तयोः समीचीनो भ्रान्त्याद्यजनकत्वेनानुकूलो निपातो योग्यदेशाद्यवस्थानं, तस्मादनन्तरं समुद्धृतमुत्पन्नं यत्सत्तामात्रगोचरं दर्शनं निराकारो बोधस्तस्माज्जातमाद्यं सत्तासामान्याद्यवान्तरैर्मनुष्यत्वादिभिर्विशेषैर्विशिष्टस्य वस्तुनो यद्ग्रहणं ज्ञानं तदवग्रहः । पुनरवगृहीतविषयसंशयानन्तरं तद्विशेषाकाङ्क्षणमीहा । तदनन्तरं तदीहितविशेषनिर्णयोऽवायः । अवेतविषयस्मृतिहेतुस्तदनन्तरं धारणा । अत्र च पूर्वपूर्वस्य प्रमाणतोत्तरोत्तरस्य च फलतेत्येकस्यापि मतिज्ञानस्य चातुर्विध्यं कथञ्चित् प्रमाणफलभेदश्चोपपन्नः । तथा यद्यपि क्रमभाविनामवग्रहादिनां हेतुफलतया व्यवस्थितानां पर्यायार्थाद्भेदः तथाप्येकजीवतादात्म्येन द्रव्यार्थादेशादमीषामैक्यं कथञ्चिदविरुद्धं, अन्यथा हेतुफलभावाभावप्रसक्तिर्भवेदिति प्रत्येयम् ।
.