________________
५८०
षड्दर्शन समुशय भाग - २, श्लोक -५५, जैनदर्शन
સાથોસાથ જ થયા છે. તેથી પ્રત્યક્ષપૂર્વક જ અનુમાન જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, તેવો કોઈ એકાંતિકનિયમ નથી.) જો આવું માનવામાં નહિ આવે તો લોકવ્યવહારનો અભાવ થઈ જશે. આથી પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણમાં કોઈ જ્યેષ્ઠ-કનિષ્ઠભાવ નથી. २८05 पूधिमा 'तथा' २०६ छ, ते पूर्व ४८ que नवतत्याना समुय्यय भाटे छे. સર્વે વાક્યો સાવધારણ=નિશ્ચયાત્મક હોય છે. આ ન્યાયથી પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણ સંમત છે. તેનાથી અધિક નહિ તે જાણવું.
यदपि परैरुक्तं व्यातिरिक्तं प्रमाणसङ्ख्यान्तरं प्रत्यज्ञायि, तत्रापि यत्पर्यालोच्यमानमुपमानार्थापत्त्यादिवत्प्रमाणतामात्मसाक्षात्करोति तदनयोरेव प्रत्यक्षपरोक्षयोरन्तर्भावनीयम् । यत्पुनर्विचार्यमाणं मीमांसकपरिकल्पिताभाववत्प्रामाण्यमेव नास्कन्दति न तेन बहिर्भूतेनान्तर्भूतेन वा प्रयोजनम्, अवस्तुत्वादित्यपकर्णनीयम् । तथाहि-प्रत्यक्षानुमानागमोपमानार्थापत्त्यभावसम्भवैतिह्यप्रातिभयुक्त्यनुपलब्ध्यादीनि प्रमाणानि यानि परे प्रोचुः, तत्रानुमानागमो परोक्षप्रकारावेव विज्ञातव्यौ, उपमानं तु नैयायिकमते कश्चित्प्रेष्यः प्रभुणा प्रेषयाञ्चक्रे “गवयमानय” इति स गवयशब्दवाच्यर्थमजानानः कञ्चन वनेचरं पुरुषमप्राक्षीत् “कीदृग्गवयः” इति, स प्राह “यादृग्गौस्तादृग्गवयः” इति ततस्तस्य प्रेष्यपुरुषस्याप्तातिदेशवाक्यार्थस्मरणसहकारि गोसदृशगवयपिण्डज्ञानं “अयं स गवयशब्दवाच्योऽर्थः” इति प्रतिपत्तिं फलरूपामुत्पादयत्प्रमाणमिति, मीमांसकमते तु येन प्रतिपत्रा गौरुपलब्धो न गवयो न चातिदेशवाक्यं "गौरिव गवय.” इति श्रुतं, तस्य विकटाटवीं पर्यटतो गवयदर्शने प्रथमे समुत्पन्ने सति यत्परोक्षे गवि सादृश्यज्ञानमुन्मज्जति “अनेन सदृशः स गौः” इति “तस्य गोरनेन सादृश्यं” इति वा, तदुपमानम् । “तस्माद्यत्स्मर्यते तत्स्यात्सादृश्येन विशेषितं प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम्” । [मी० श्लोक० उप० श्लो० ३] इति वचनादिति, एतञ्च परोक्षभेदे प्रत्यभिज्ञायामन्तर्भाव्यम् । ટીકાનો ભાવાનુવાદઃ વળી જે પ્રતિવાદિઓદ્વારા બેથી અતિરિક્ત પ્રમાણની સંખ્યા મનાઈ છે, તેમાં પણ વિચાર કરતાં અર્થપત્તિ, ઉપમાનઆદિની જેમ પ્રમાણકોટીમાં આવે છે - પ્રમાણભૂત સિદ્ધ થાય છે, તેમનો સમાવેશ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણમાં કરી લેવો જોઈએ. વળી વિચાર કરતાં મીમાંસકો દ્વારા પરિકલ્પિત અભાવ પ્રમાણની જેમ, જે પ્રમાણભૂત જ સિદ્ધ થતા નથી. તેનો