________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
અપકર્ષવાળા થાય છે અને પ્રતિપક્ષભાવનાની પ્રકર્ષતા-વૃદ્ધિમાં નિરન્વયવિનાશ પામે છે. જેમકે પ્રતિપક્ષભૂત વહ્નિની વૃદ્ધિમાં રોમહર્ષાદિનો સંપૂર્ણ વિનાશ.”
५३३
“પ્રતિપક્ષભાવનાથી સહકારિકર્મથી ઉત્પન્ન થયેલા રાગાદિ અપકર્ષને પામે છે” અહીં ‘सहकारिसंपाद्या’ विशेषए। सहस्वभाव३प ज्ञानाहिना व्यवच्छे भाटे छे. वणी " अनाहिभाव છે તે વિનાશ પામતો નથી” —આવા પ્રમાણનો તમે ઉપન્યાસ કરેલો, તે પણ પ્રમાણભૂત નથી. કારણકે પ્રાગભાવથી હેતુ વ્યભિચારી બને છે. કારણકે પ્રાગભાવ અનાદિ હોવા છતાં પણ વિનાશ પામે છે. જો પ્રાગભાવનો વિનાશ થતો ન હોય તો કાર્યની ઉત્પત્તિ જ ન થાય. આમ પ્રાગભાવ અનાદિ હોવા છતાં પણ વિનાશ પામે છે. તેથી તમારું પ્રમાણ સત્ય નથી. તે જ રીતે સુવર્ણ-માટીના સંયોગથી પણ હેતુ વ્યભિચારી બને છે. કારણ કે સુવર્ણ-માટીનો સંયોગ અનાદિ હોવા છતાં પણ ક્ષાર-માટી-પુટપાકાદિની પ્રક્રિયાથી તે સંયોગનો નાશ થતો જોવા મળે છે.
अथ रागादयो धर्मो धर्मिण आत्मनो भिन्ना अभिन्ना वा ? भिन्नाश्चेत्, तदा सर्वेषां वीतरागत्वसिद्धत्वप्रसङ्गः, रागादिभ्यो भिन्नत्वात्, मुक्तात्मवत् । अभिन्नाश्चेत्, तदा तेषां क्षये धर्मिणोऽपि क्षय इति, तदयुक्तं, भेदाभेदपक्षस्य जात्यन्तरस्याभ्युपगमात् । कथमिति चेत् ?, उच्यते । धर्मिधर्माणां न भेद एव, अभेदस्यापि सत्त्वात् । नाप्यभेद एव, भेदस्यापि सद्भावात् । ततो नोक्तादोषावकाश इति । अथ कार्मणशरीरादेः सर्वथावियोगे कथं जीवस्योर्ध्वमालोकान्तं गतिरिति चेत् ? पूर्वप्रयोगादिभिस्तस्योर्ध्वगतिरिति बूमः । तदुक्तं तत्त्वार्थभाष्ये–“तदनन्तरमेवोर्ध्वमालोकान्तात्स गच्छति । पूर्वप्रयोगासङ्गत्वबन्धच्छेदोर्ध्वगौरवैः ।। १ ।। कुलालचक्रे दोलायामिषौ चापि यथेष्यते । पूर्वप्रयोगात्कर्मेह, तथा सिद्धगतिः स्मृता ।।२।। मृल्लेपसङ्ग निर्मोक्षाद्यथा दृष्टाप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धगतिः स्मृता ।। ३ ।। एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद्यथा गतिः । कर्मबन्धनविच्छेदात्सिद्धस्यापि तथेष्यते ।।४।। उर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माण: पुद्गला इति चोदितम् । । । ५ । । यथाधस्तिर्यगूर्ध्वं च लोष्टवाय्वनिवीचयः । स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वगतिरात्मनः ।। ६ ।। अधस्तिर्यक् तथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः । उर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ।। ७ ।। ततोऽप्यूर्ध्वगतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मतिः । धर्मास्तिकायस्याभावात्, स हि हेतुर्गतेः परम् ।।८।।” ।। त.भा.१०/७ ।। धर्मास्तिकायस्य गतिहेतुत्वं पुरापि व्यवस्थापितमेवेति ।