________________
જ મન - ૨ 44
આ રીતે સામાન્યથી ટીકાની શૈલી બતાવી. વિશેષથી ટીકા ખોલવાની પદ્ધતિ જાણકારો પાસેથી જાણી લેવી.
સામાન્યથી બતાવેલી ટીકાની શૈલીનો પરિચય પામી સૌ કોઈ ટીકાના વાંચનમાં પ્રવેશ કરી, ટીકાગત પદાર્થોને પરિણામ પમાડી વહેલામાં વહેલા ભવસાગરથી પાર ઉતરે એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.
- મુનિ સંયમીત વિજય