________________
षड्दर्शन समुझय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
२२१
साध्यदृष्टान्तधर्मो विपर्यस्यन्यवर्णावर्ण्यसमे जाती प्रयुक्ते । यथाविधः शब्दधर्मः कृतकत्वादिर्न तादृक् च घटधर्मो, यादृक् च घटधर्मो न तादृक् शब्दधर्म इति । साध्यधर्मो दृष्टान्तधर्मश्च हि तुल्यौ कर्तव्यो । अत्र तु विपर्यासः । यतो यादृग् घटधर्मः कृतकत्वादिर्न तादृक शब्दधर्मः । घटस्य ह्यन्यादृशं कुम्भकारादिजन्यं कृतकत्वं, शब्दस्य हि ताल्वोष्ठादिव्यापारजमिति ५-६ । ટીકાનો ભાવાનુવાદઃ (૨) વેધર્મસમા જાતિ : વૈધર્મેદ્વારા (સાધ્યનો) પ્રતિષેધ (ખંડન) કરવો તે વૈધર્મસમા જાતિ કહેવાય છે.
જેમકે શબ્દોષનિત્ય ઋતત્વનું, ધવત્ – એ પ્રમાણે પ્રયોગ કરાતે છતે વૈધર્મના પ્રયોગથી (સાધ્યનું) ખંડન કરાય છે કે નિત્ય: શદ્યોડમૂર્તસ્વીતુ 1 (અહીં અમૂર્તત્વરૂપ ધર્મ એ અનિત્ય ઘટનું વૈધર્મ છે.) કારણકે અનિત્ય હોય તે મૂર્ત જ હોય છે. જેમકે ઘટ. આ રીતે અનિત્યઘટના વૈધર્મ અમૂર્તત્વરૂપ ધર્મથી શબ્દ નિત્ય સિદ્ધ થાય છે. આમ વૈધર્યથી સાધ્યનો અભાવ સિદ્ધ થયો. આથી તે વૈધર્મસમાં જાતિ છે.
(બીજી રીતે ગ્રંથકારશ્રી જણાવે છે કે, દ્રિ = જો તમારાવડે નિત્ય આકાશના વૈધર્મરૂપ કૃતકત્વ ધર્મથી શબ્દમાં અનિત્યત્વ ઇચ્છાય છે, તર્દિ= તો ઘટાદિ અનિત્યના વૈધર્મરૂપ અમૂર્તત્વ હેતુથી શબ્દમાં નિત્યત્વની પ્રાપ્તિ થાય છે. કારણકે બંનેમાં વિશેષતાનો અભાવ છે. અર્થાત્ બંનેમાં વૈધર્મરૂપસંબંધ સામાન્ય છે.
(૩) ઉત્કર્ષસમાં જાતિ : ઉત્કર્ષવડે ખંડન કરવું તે ઉત્કર્ષસમા જાતિ કહેવાય છે. તે પ્રયોગમાં જ (અર્થાત્ ઉપર આપેલ નિત્ય: દ્ધિ: ઋતઋત્વી, ઘટવ આ પ્રયોગમાં જ) દૃષ્ટાંતના સાધર્મ્સને કંઈક સાધ્યધર્મિ (પક્ષ)માં બતાવતો (પ્રતિવાદિ) ઉત્કર્ષસમા જાતિનો પ્રયોગ કરે છે. જેમકે, જો ઘટની જેમ કૃતકત્વ હેતુથી શબ્દ અનિત્ય છે, તો ઘટની જેમ શબ્દ મૂર્ત પણ થાય. (કારણ કે ઘટ મૂર્તિ છે, અને જો શબ્દ મૂર્ત નથી, તો ઘટની જેમ અનિત્ય પણ ન થાઓ. (અહીં ઘટ દૃષ્ટાંતના સાધર્મ્સને સાધ્યધર્મિ-પક્ષ(શબ્દમાં) બતાવતો પ્રતિવાદિ શબ્દમાં બીજા ધર્મનો પ્રયોગ કરીને, તેના સાધ્ય અનિત્યત્વનું ખંડન કર્યું તે ઉત્કર્ષસમા જાતિ કહેવાય છે.
(૪) અપકર્ષસમાજાતિ અપકર્ષવડે ખંડન કરવું તે અપકર્ષસમા જાતિ કહેવાય છે. નિત્ય: શદ્વ: કૃતવરુત્વાતુ, ઘટવ | આ સ્થળે જો કોઈ કહે કે શબ્દમાં શ્રાવણત્વ અર્થાત્ શ્રોત્રગ્રાહ્યત્વ છે. પણ ઘટમાં શ્રાવણત્વ નથી. માટે શબ્દનું સાધમ્મ ઘટ સાથે હોય તો, ઘટ પણ શ્રોત્રગ્રાહ્ય