________________
१८०
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
ધર્મિમાં સર્વદા અપ્રત્યક્ષત્વ છે. આ સામાન્યતોદષ્ટ અનુમાનના વ્યપદેશનું કારણ છે. આથી इच्छादयः परतन्त्रा गुणत्वात् कार्यत्वात् वा, रुपवत् ॥ ०४ ४२५ त्रए परन। અનુમાનનું છે.
તેથી આ પ્રમાણે કારણાદિ ત્રણ પ્રકારો હોવાથી, ત્રણ પ્રકારના લિંગ પ્રમિતિ (યથાર્થ જ્ઞાન)ને ઉત્પન્ન કરતાં, તપૂર્વક (અર્થાત્ ત્રણ પ્રકારના લિંગપૂર્વક) સત્ય અનુમાન થાય છે. આ રીતે દ્વિતીય વ્યાખ્યાન છે.
અહીં બે વ્યાખ્યાનમાં પ્રથમ વ્યાખ્યાન જ ઘણાઓને અધ્યયન વગેરેમાં ઇચ્છિત છે અને ત્યાં પૂર્વવતું આદિની વ્યાખ્યા દ્વિતીય વ્યાખ્યાનમાં જે ચાર પ્રકારે કહેલી છે તે જ જાણવી.
अथ शास्त्रकार एव बालानामसंमोहार्थं शेषव्याख्याप्रकारानुपेक्ष्यानुमानस्य त्रिविधस्य विषयज्ञापनाय पूर्ववदादीनि पदानि व्याख्यानयन्नाह “तत्राद्यम्” इत्यादि । तत्र तेषु पूर्ववदादिष्वाद्यं पूर्ववदनुमानं किमित्याह-कारणालिङ्गात्कार्यस्य लिङ्गिनोऽनुमानं ज्ञानं कार्यानुमानम्, इहानुमानप्रस्तावे, गीयते प्रोच्यते । कारणात्कार्यमनुमानमिहोदितिमिति पाठो वा । तत्रास्तीति-शब्दाध्याहारे कारणात्कार्यमस्तीत्यनुमानम् । कारणात्कार्यमस्तीति ज्ञानमिहानुमानप्रस्ताव उदितं प्रोक्तम् । पाठद्वयेऽप्यत्र यल्लिङ्गिज्ञानमनुमानशब्देनोचे, तद्वितीयव्याख्यानकारिणां मतेन, न तु प्रथमव्याख्यानकर्तृमतेन । प्रथमव्याख्याकारिमतेन हि ज्ञानस्य हेतुरेवानुमानशब्दवाच्यः स्यात् । एवं शेषवत्यपि ज्ञेयम् । यत्र कारणात्स्वज्ञानविशिष्टात्कार्यस्य ज्ञानं भवति, तत्पूर्ववदनुमानम् । अत्र ह्यर्थोपलब्धिहेतुः प्रमाणमिति वचनात्कार्यज्ञानमनुमानस्य फलं, तद्धेतुस्त्वनुमानं प्रमाणम् । तेनात्र कारणं वा तज्ज्ञानं वा कार्यकारणप्रतिबन्धस्मरणं वा कार्य ज्ञापयत्पूर्वव-दनुमानमिति ।। १७-१८-१९।। ટીકાનો ભાવાનુવાદ :
હવે ગ્રંથકારશ્રી જ બાલજીવોને (આટલી બધી અનુમાન અંગેની ચર્ચામાં) સંમોહ ન થાય, તે માટે શેષવ્યાખ્યાના પ્રકારોની ઉપેક્ષા કરીને ત્રણ પ્રકારના અનુમાનના વિષયને જણાવવા भाटे 'पूर्ववत्' माहिपहोनी व्याज्या ४२di 3 छ 3 - 'तत्राद्यम्'...इत्याहि.
અહીં શિષ્યને જિજ્ઞાસા થાય છે, ત્યાં અનુમાનના “પૂર્વવ' આદિ ત્રણ પ્રકારોમાં પ્રથમ 'पूर्ववत्' अनुमान शुंछ ? तनो उत्तर भापत ४९॥ छ :