________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
(૧) પક્ષધર્મત્વ :- પ્રમેયત્વ હેતુ અદૃષ્ટાદિ પક્ષમાં વિદ્યમાન છે.
(૨) સપક્ષસત્ત્વ : સપક્ષ એવા કરતલમાં પ્રમેયત્વ હેતુ વિદ્યમાન છે.
(૩) અબાધિતવિષયત્વ : પક્ષ (અદૃષ્ટાદિ)માં સાધ્યાભાવ (વિત્પ્રત્યક્ષત્વામાવ)નો નિશ્ચય નથી, માટે બાધ નથી.
१६९
(૪) અસત્પ્રતિપક્ષત્વ : સ્થવિત્પ્રત્યક્ષત્વ ના સાધક પ્રમેયત્વ હેતુનો કોઈ પ્રતિપક્ષ (વિરોધી બીજો) હેતુ નથી કે જે સાધ્યાભાવને સિદ્ધકરે. આથી પ્રમેયત્વ હેતુ સત્પ્રતિપક્ષ નથી.
(૩) કેવલ વ્યતિરેકી હેતુ :
सर्ववित्कर्तृपूर्वकं सर्वं कार्यं, कादाचित्कत्वात् - सर्वकार्यं सर्ववित्कर्तृपूर्वकं, कादाचित्कत्वात् ।
જે સર્વવિત્કર્તીપૂર્વકત્વ નથી તે કાદાચિત્ક નથી. જેમકે આકાશ. અહીં સર્વકાર્યને પક્ષ જ બનાવેલ હોવાથી સપક્ષનો અભાવ છે. આથી ાવિત્વ હેતુ કેવલવ્યતિરેકી છે.
વ્યાવાચિત્વ હેતુમાં સપક્ષસત્ત્વ સિવાયના ચાર રૂપોનું આલંબન હોવાથી તે કેવલવ્યતિરેકી છે તે જોઈએ.
(૧) પક્ષધર્મત્વ : કદાચિત્કત્વ હેતુ પક્ષમાં વિદ્યમાન છે.
(૨) વિપક્ષાસત્ત્વ : વિપક્ષ એવા આકાશમાં કદાચિત્કત્વ હેતુ વિદ્યમાન નથી.
(૩) અબાધિતવિષયત્વ : સર્વકાર્યોમાં (પક્ષમાં) સર્વવિત્કર્તીપૂર્વકત્વાભાવ (સાધ્યાભાવ)નો નિશ્ચય નથી. તેથી બાધ પણ નથી. આથી જાવાચિત્વ હેતુ બાધિત નથી.
(૪) અસત્પ્રતિપક્ષત્વ : સર્વવિત્કટ્ટપૂર્વકત્વાભાવ (સાધ્યાભાવ)નો સાધક પ્રતિપક્ષ (બીજો વિરોધિ) હેતુ નથી. આથી સત્પ્રતિપક્ષત્વ પણ નથી.
પ્રસંગદ્વા૨થી કેવલવ્યતિરેકી અનુમાન બતાવે છે.
અપ્રાણાદિમત્ત્વના પ્રસંગથી લોષ્ટ(ઢેફા)ની જેમ જીવત્સરીર નિરાત્મક નથી. આ પ્રમાણે પ્રસંગદ્વાર છે. પ્રયોગ આ પ્રમાણે છે -
રૂ નીવ∞રીર સાભ ં, પ્રાણાતિમત્ત્તાત્ । આ જીવત્સરીર (જીવતું શરી૨) આત્માસહિત છે કારણકે પ્રાણથી યુક્ત છે. તથા યત્ર સાભ ં તત્ર પ્રાાતિમઘથા હોટમ્-અર્થાત્ જે સાત્મક નથી, તે પ્રાણાદિથીયુક્ત નથી. જેમકે ઢેફું. આ રીતે પ્રસંગ પૂર્વક કેવલવ્યતિરેકી અનુમાન કહ્યું.
एवमनुमानस्य भेदान् स्वरूपं च व्याख्याय विषयस्य त्रैविध्यप्रतिपादनायैवमाहुः । अथवा तत्पूर्वकमनुमानं त्रिविधं त्रिप्रकारं । के पुनस्त्रयः प्रकारा इत्याह पूर्ववदित्यादि, पूर्वं