________________
પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી કૃત ટીકા સહિત પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત
ષગ્દર્શન સમુચ્ચય
-
(ભાવાનુવાદ)
ભાગ-૧
(બૌદ્ધ-નૈયાયિક-સાંખ્યદર્શન) * દિવ્યકૃપા દ્ર પરમશાસનપ્રભાવક સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરમનિ:સ્પૃહી સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આ.ભ. શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા
* આશીર્વાદ ન
પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા *પ્રેરક
ભવોદધિતારક પરમોપકારી પૂ. મુ. શ્રી દિવ્યકીર્તિવિજયજી મ. સા. પરમતપસ્વી પૂ. ગુરુજી મુ. શ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સા.
* ભાવાનુવાદકાર *
પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી દર્શનભૂષણવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી દિવ્યકીર્તિવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સા. ના શિષ્ય
મુ. સંચમકીર્તિવિજય મ. સા.
રા
૭ પ્રકાશક છે
સન્માર્ગ પ્રકાશત
શ્વે. મૂ. પૂ. તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦