________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन
અર્ચટતર્ક નામની ટીકા, પ્રમાણવાર્તિક, તત્ત્વસંગ્રહ, ન્યાયબિંદુ, કમલશીલકૃત તત્ત્વસંગ્રહ પંજિકા, ન્યાયપ્રવેશઇત્યાદિ બૌદ્ધોના પ્રસિદ્ધગ્રંથો છે.
१३४
આ પ્રમાણે બૌદ્ધમતનું કથનકરીને, તેનો ઉપસંહાર ક૨વા માટે તથા ઉત્તરપ્રકારનો પ્રારંભ કરવા માટે ગ્રંથકાર શ્રી કહે છે કે...
આ બૌદ્ધ સિદ્ધાંતનું સંક્ષિપ્ત વર્ણન કરાયું. બૌદ્ધસિદ્ધાંતનો જે વાચ્યાર્થ છે, તેનો સંક્ષેપ આ નજીકમાં કહેવાયો.
।। શ્રી તપાગચ્છરૂપી આકાશમાં સૂર્યસમાન પ્રતાપી શ્રીદેવસુંદરસૂરિના ચરણકમલના ઉપાસક શ્રીગુણરત્નસૂરિ વિરચિત તર્કરહસ્યદીપિક નામની ષડ્ગર્શન સમુચ્ચય ગ્રંથની ટીકામાં બૌદ્ધમતને પ્રગટ કરવાવાળો પ્રથમ અધિકાર સાનુવાદ પૂર્ણ થયો. II