________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन
१२१
પૂર્વકાલસંબંધિતા તથા પૂર્વદશાનું સ્મરણ થાય છે, તેના કારણે એવું લાગ્યા કરે છે કે..આ તે જ પદાર્થ છે કે જે તે દેશમાં હતો, આ તે જ પદાર્થ છે કે જે પૂર્વકાલે પણ જોયેલો, આ તે ४ ५र्थ छ , ४ पूर्व अवस्था (BAL)मां सतो.' इत्याहि स्थितिनुं स्म२५॥, 'भा क्ष8 छ' આવા વિકલ્પજ્ઞાનને થવા દેતું નથી.
આથી જ બૌદ્ધો વડે કહેવાય છે કે... નિર્વિકલ્પક દર્શનદ્વારા તો ક્ષણિક અને અક્ષણિક ઉભયસાધારણ વસ્તુમાત્ર ગ્રહણ થાય છે. (અર્થાત્ નિર્વિકલ્પકદર્શનના વિષયો ક્ષણિક અક્ષણિક ઉભયસાધારણ વસ્તુ બને છે.) તેથી બાદમાં કોઈવિભ્રમના નિમિત્તથી વસ્તુમાં અક્ષણિકત્વનો આરોપ થઈ જાય તો પણ નિર્વિકલ્પકદર્શનને અક્ષણિકત્વ અંશમાં પ્રમાણભૂત માની શકાતું નથી, પ્રત્યુત વિપરીત અધ્યવસાયથી યુક્ત હોવાના કારણે તે અક્ષિણકઅંશમાં પ્રમાણ નથી – અપ્રમાણ જ છે. તથા ક્ષણિકઅંશમાં પણ તે પ્રમાણ નથી. કારણ કે તે “આ ક્ષણિક છે' આવો અનુકૂલ અધ્યવસાય ઉત્પન્ન કરી શક્યું નથી. પરંતુ માત્ર તે) નીલઅંશમાં “આ નીલ છે” આવા નીલરૂપતાસ્વરૂપ અનુકૂલવિકલ્પને ઉત્પન્ન કરવાથી પ્રમાણ બને છે. તેથી જ “અભ્રાન્ત નિર્વિકલ્પકજ્ઞાન પ્રત્યક્ષ છે. આવું કહ્યું તે યુક્તિયુક્ત જ છે.
अत्र “Aअभ्रान्तं" इति विशेषणग्रहणादनुमाने च तदग्रहणादनुमानं भ्रान्तमित्यावेदयति । तथाहि-भ्रान्तमनुमानं, सामान्यप्रतिभासित्वात्, सामान्यस्य च बहिः स्वलक्षणे व्यतिरेकाव्यतिरेकविकल्पाभ्यामपाक्रियमाणतयाऽयोगात्, सामान्यस्य स्वलक्षणरूपतयानुमानेन विकल्पनात् । अतस्मिनस्वलक्षणे तद्ग्रहस्य स्वलक्षणतया परिच्छेदस्य भ्रान्तिलक्षणत्वात् । प्रामाण्यं पुनः प्रणालिकया बहिः स्वलक्षणबलायातत्वादनुमानस्य । तथाहिनार्थं विना तादात्म्यतदुत्पत्तिरूपसंबन्धप्रतिबद्धलिङ्गसद्भावो, न तद्विना तद्विषयं ज्ञानं, न तज्झानमन्तरेण प्रागवधारितसंबन्धस्मरणं, तदस्मरणे नानुमानमित्यर्थाव्य-भिचारित्वाद्धान्तमपि प्रमाणमिति संगीर्यते । तदुक्तम्-‘अतस्मिंस्तद्ग्रहो भ्रान्तिरपि संधानतः प्रमा' [ ] इति । अमुमेवार्थं दृष्टान्तपूर्वकं (वि)निश्चये धर्मकीर्तिरकीर्तयत् । यथा -
“मणिप्रदीपप्रभयोमणिबुद्ध्याभिधावतोः ।
मिथ्याज्ञानाविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ।। १ ।। A तथा अभ्रान्तग्रहणेनाप्यनुमाने निवर्तिते कल्पनापोढग्रहणं विप्रतिपत्तिनिराकरणार्थम् । भ्रान्तं हि अनुमानं
स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायेन प्रवृत्तत्वात् । प्रत्यक्षं तु ग्राह्ये रुपे न विपर्यस्तम् ।" [न्यायबि० टी० पृ-४७] B “भान्तिरपि च वस्तुसंबन्धेन प्रमाणमेव" - ।। प्र० वार्तिकाल० ३/१७५ । “तदाह न्यायवादी - भ्रान्तिरपि संबन्धतः
प्रभा ।।" न्यायबि० धर्मोपृ. ७८ ।