SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર અને આત્માને પરસ્પર જે પ્રવેશ તે દ્વારા ઉત્પન્ન થયેલું જે જાત્યારપણું એટલે વિજાતીયપણું તેનાથી ઉત્પન્ન થયેલું ઉપરોક્ત જ્ઞાન છે, માટે કર્મના બંધ વગેરે સારી રીતે ઘટી શકે છે. (૪૨). અમૂર્ત એવા આત્માને પણ મૂર્ત એવી કર્મ પ્રકૃતિ સાથે સમ્બન્ધ થઈ શકે છે અને તે સમ્બન્ધથી આત્માને અનુગ્રહ અને ઉપઘાત પણ થાય છે. આજ વાત દષ્ટાન્ત પુરસ્સર જણાવે છે – मूर्तयाऽप्यात्मनो योगो, घटेन नभसो यथा। उपघातादिभावश्च, ज्ञानस्येव सुरादिना ॥ ४३ ॥ २३६ ॥ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ઘટની સાથે સમ્બન્ધ થાય છે તેમ અમૂર્ત એવા આત્માને મૂર્ત એવી કર્મ પ્રકૃતિ સાથે સમ્બન્ધ થાય છે. અમૂર્ત એવા જ્ઞાનને બ્રાહ્મીથી લાભ અને મદિરાથી નુકશાન જેમ થાય છે તેમ અમૂર્ત એવા શુભાશુભ કર્મ પ્રકૃતિથી અનુગ્રહ અને ઉપઘાત (લાભ અને નુકશાન) થાય છે. (૪૩) PARHARMHARRYHMHMMMPRINTS ઇતિ શ્રીવિર્ય નેમિસૂરીશ્વર-પદાલંકાર-શ્રીવિજયલાવણ્ય છે છે સૂરીશ્વર-શિષ્યરત – પચાસ પ્રવર - શ્રી દક્ષવિજયગણિવર છે શિષ્યરત-પભ્યાસ પ્રવર શ્રી ક્ષવિજયગણિવર-શિષ્યરત-પજ્યાસ ( શ્રી સુશલવિજ્યગણિના સ્યાદ્વાદવાટિકામવલખ્ય ગુક્િત # શાસ્ત્રવાર્તાસમુચ્ચયસ્ય તૃતીયસ્તબકપઘભાવાર્થ: // વીર સં. ૨૪૮૧, ) - વિક્રમ સં. ૨૦૧૧ના વૈશાખ | સ્થળ – # શુદ પાંચમને મંગળવાર | શ્રીદશાશ્રીમાળી ધર્મશાળા & Fપૂનાસિટિમાં પ્રભુપ્રતિષ્ઠાને ૧૧૫, વેતાળ પેઠ, પાર્શ્વનાથ ચોક, છે વાર્ષિક મહોત્સવ દિવસ] | પૂના નં. ૨, (મહારાષ્ટ્ર) તા. ૨૬-૪-પપ ) - I ગુમ મ0 શ્રી II €€€€memes## eee *FUMURHAUPUHURUFRXURRURE BAX SE. anaenezenencrengen Karencanakan
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy