SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ તે તે કાળાદિકની અપેક્ષાવાળો સ્વભાવ છે, અને તે જગતનો હેતુ છે. આવું સ્વભાવવાદીનું સમાધાન વ્યાજબી નથી. કારણકે–આમાં કાળને પણ કારણરૂપે સ્વીકાર્યો, માટે એકાન્ત સ્વભાવવાદ ટકી શકતો નથી. (૭૬) એકાન્ત કાળવાદનું નિરસનकालोऽपि समयादिर्यत् , केवलः सोऽपि कारणम् । તત વ સમૂતે, યવિજાપજો . ૭૭ ૧૮૨ છે કેવળ સમયાદિપ કાળ કારણ છે, તે વસ્તુ પણ યુક્તિ સંગત નથી. કારણકે—કેવળકાળથી જ કોઈ વસ્તુની ઉત્પત્તિ હોઈ શક્તિ નથી. (૭૭) અન્ય દોષ– यतश्च काले तुल्येऽपि, सर्वत्रैव न तत्फलम् । अतो हेत्वन्तरापेक्षं, विज्ञेयं तद्विचक्षणैः ॥ ७८ ॥ १९९ ॥ કાળ સમાન હોય છે, છતાં તેનું ફળ સમાન નથી, માટે અન્ય કોઈ પણ હેતુ વિચક્ષણેએ માનવો જોઈએ. (૭૮) ઉપસંહાર– अतः कालादयः सर्वे, समुदायेन कारणम् । गर्भादेः कार्यजातस्य, विज्ञेया न्यायवादिभिः ॥ ७९ ॥ १९१ ॥ કાળાદિ પાંચ ગર્ભાદિ સકળ કાર્યના સમુદાયરૂપે કારણ છે, એમ યુક્તિવાદીઓએ માનવું જોઈએ. (૭૯). આજ વસ્તુની સ્પષ્ટતા– न चैकैकत एवेह, क्वचित् किञ्चिदपीक्ष्यते । तस्मात् सर्वस्य कार्यस्य, सामग्री जनिका मता ॥ ८० ॥ १९२ ॥ એકેકથી કોઈ પણ સ્થળમાં કોઈ પણ કાર્ય દેખાતું નથી, પરંતુ સામગ્ર ભેગી થાય ત્યારે જ કાર્ય થાય છે. (૮૦) મતભેદ– स्वभावो नियतिश्चैव, कर्मणोऽन्ये प्रचक्षते । धर्मावन्ये तु सर्वस्य, सामान्येनैव वस्तुनः ॥ ८१ ॥ १९३ ॥
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy