SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ કાળની વિશિષ્ટ શક્તિ किश्च कालाहते नैव मुद्रपक्तिरपीक्ष्यते । . स्थाल्यादिसन्निधानेऽपि, ततः कालादसौ मता ॥ ५५ ॥ १६७ ॥ પાકને ઉપયોગી હાંડલી વગેરે સાધન સમીપમાં હોય, છતાં પણ કાળ સિવાય (અમુક સમય લંબાવ્યા સિવાય) મગ રંધાતા નથી, માટે મગને પાક કાળથી જ માનેલો છે. (૫૫) કાળને અસાધારણ કારણ માનવામાં ન આવે તો દોષ– - कालाभावे च गर्भादि, सर्व स्यादव्यवस्थया । परेष्टहेतुसद्भावमात्रादेव तदुद्भवात् ॥ ५६ ॥ १६८ ॥ કાળને કાર્યમાત્ર પ્રત્યે અસાધારણ કારણ જે ન માનીએ તો ગભદિકમાં પરવાદીએ માનેલા માતાપિતાદિ સકલ કારણ છે, તે તુરત જ ગર્ભે, બહાર આવવો જોઈએ, પરંતુ તે રીતે બનતું નથી પણ અમુક સમયની અપેક્ષા રહે છે. (૫૬) " [તિ થા] એકાન્ત સ્વભાવવાદીનું મન્તવ્ય न स्वभावातिरेकेण, गर्भबालशुभादिकम् । यत् किञ्चिजायते लोके, तदसौ कारणं किल ॥ ५७ ॥ १६९ ॥ | ગર્ભ, બાળ કે શુભ વગેરે કોઈપણ વસ્તુ જગતમાં સ્વભાવ સિવાય થતી જ નથી, માટે સ્વભાજ એજ વસ્તુ માત્ર પ્રત્યે અસાધારણ કારણ છે. (૫૭) આજ વાતનું સ્પષ્ટીકરણ– सर्वे भावाः स्वभावेन, स्वस्वभावे तथा तथा । वर्तन्तेऽथ निवर्तन्ते, कामचारपराङ्मुखाः॥ ५८॥ १७०॥ - અનિયત ભાવથી નિરપેક્ષ એવા દરેક પદાર્થો સ્વભાવથી જ પોતપોતાના સ્વરૂપમાં વર્તે છે, અને નાશ પામે છે. (૫૮) સ્વભાવની મહત્તા न विनेह स्वभावेन, मुद्रपक्तिरपीष्यते । तथा कालादिभावेऽपि, नाश्वमाषस्य सा यतः ॥ ५९॥ १७१ ॥
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy