________________
મુક્તિનું કોઈ કારણ જ નથી ? એવો જે ચોથો હેતુ તે પણ વ્યાજબી નથી. કારણકે–નિહેતુક વસ્તુ કાતો એકાન્ત સત્ હેય અને કાંતે એકાન્ત અસત્ હોય, માટે તે પણ વ્યાજબી નથી. (૪૩)
ઉપરોક્ત ચાર વિકલ્પ પૈકી દ્વિતીય વિકલ્પ યુક્તિ સંગત છે. એ વાત જણાવે છે–
मुक्तिः कर्मक्षयादिष्टा, ज्ञानयोगफलं स च ।
अहिंसादि च तद्धेतुरिति न्यायः सतां मतः ॥ ४४ ॥ १५६ ॥ મુક્તિ કર્મને ક્ષયથી જ ઈષ્ટ છે. અને કર્મનો ક્ષય એ જ્ઞાન યોગનું (જ્ઞાન-દર્શન-ચારિત્રનું) ફળ છે. અને જ્ઞાનયોગ અહિંસાદિકથી થાય છે.
આ રીતે જૈન આગમનના રહસ્યને જાણનાર સત્પુરુષોનો આ સન્માર્ગ છે. (૪૪)
[કૃતિ સંસારચાહનન]
अथ याज्ञिकमतखण्डनम्
હવે યાજ્ઞિકમતનું ખંડન– જેમ સંસાર મોચક મતની માન્યતા મુક્તિવિકળ છે, તેમ યરામાં હિંસા કરનાર યાજ્ઞિકમતની માન્યતા પણ યુક્તિ વિકળ છે. એજ વાત જણાવે છે –
एवं वेदविहितापि, हिंसाऽपायाय तस्वतः । રામિડવિ, વનાત્તરવાના આ કપ ૧૫૭ . એવી રીતે (સંસાર મોચક મતવાળાએ માન્ય રાખેલી હિંસાની જેમ) “જે વાચમનમામેત તિવમ” ઈત્યાદિ વચનોથી યજ્ઞમાં બતાવેલી જે હિંસા તે પણ યુક્તિથી વિચારાય તે ખરેખર અનર્થને માટે જ છે. કારણકે–ભલે તે ઉપરોક્ત વિધિ વાક્યથી જણાવી હોય, છતાં પણ તેના જ શાસ્ત્રમાં પ્રસિદ્ધ “મા હિંચાત્ત સર્વા મૂરિઇત્યાદિ નિષેધ વચનોનો વિરોધ આવે છે. (૪૫) . આજ વસ્તુ બતાવે છે–
न हिंस्यादिह भूतानि, हिंसनं दोषकृन्मतम् । વાહ વૈદ્ય પ્રસુલ્સ વિશેષતા ૪૬ / ૧૧૮ |