SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જવામ—એવા પ્રકારનો સ્વભાવ હોવાથી. જેમ ચક્રાદિ સહિત ઠંડાદિકને ઘટાદિ કાર્ય ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે, તેમ હિમની પાસે રહેલા જ વૃદ્ધિને શીતકાર્ય રોમાંચાદિ કરવાનો સ્વભાવ છે; તે સિવાય નહીં જ. (૧૪) આજ વાતને વાદી પુષ્ટ કરે છે— हिमस्यापि स्वभावोऽयं, नियमाद् वह्निसंनिधौ । करोति दाहमित्येवं, वहून्यादेः शीतता न किम् ? ॥ १५ ॥ १२७ ॥ જેમ અયસ્કાન્તમણિ ( લોહચુંબકમણિ ) નજીકમાં જ લોહનું (લોઢાનું) આકર્ષણ કરે છે, નાગદમની ઔષધિ નજીકમાં જ નાગનું દમન કરે છે, તેમ હિમનો પણ એવો સ્વભાવ છે કે વહ્નિની નજીકમાં જ દાહ કરે છે. આ રીતે વહ્નિ વગેરેનો શીતળતા સ્વભાવ અને હિમ વગેરેનો દાહકતા સ્વભાવ કેમ ન માનવો ? અર્થાત્ અવશ્ય માનવો જોઇએ. ( ૧૫ ) વાદીની ઉક્ત શંકાનું નિરસન— व्यवस्थाभावतो ह्येवं, या त्वद्बुद्धिरिहेदृशी । સા હોદા વત્ જાય, તત્ત્વત્તસ્તત્વમાવતઃ ॥ ૧૬ | ૧૨૮ ॥ હૈ વાદી ? હિમમાં શીતળતા અને વહ્નિમાં દાહકતા છે’ આ વસ્તુ આ– આલગોપાલ અનુભવ સિદ્ધ છે, છતાં તારી માન્યતાને સ્થિર કરવા માટે તું કલ્પના કરે છે કે-હિમની પારો રહેલા અગ્નિમાં શીતળતા છે અને અગ્નિની પાસે રહેલા હિમમાં દાહકતા છે. એ રીતે કલ્પનાના જ તરંગો દોડાવવામાં આવે તો, તું જે પ્રસ્તુત વિચાર ચલાવી રહ્યો છો, તે વિચારણા તારી નથી, પણ તારી પાસે પડેલા પાષાણની છે. અને પાષાણથી થતા જે અભિઘાતાદિ તે પાષાણનો સ્વભાવ નથી પણ તારો પોતાનો જ છે. અને એને માટે એવો અનુગમ કરશું કે—તારી સન્નિહિતમાં ( નજીકમાં) રહેલ પાષાણમાં તાદશ વિચારણા સ્વભાવ છે, અને પાષાણની સન્નિહિતમાં રહેલ જે તું, તેનો અભિઘાતાદિ સ્વભાવ છે. આ રીતે તારું ચૈતન્ય પાષાણમાં જશે અને પાષાણુમાં રહેલી જડતા તારામાં આવશે. (૧૬) કદાચવાદી એમ કહે કે-ભલે, એમ હો ? એથી શું ? આના જવાખવામાં જણાવે છે કે— एवं सुबुद्धिशून्यत्वं भवतोऽपि प्रसज्यते । અતુ શ્વેત્ જો વિવારો નો, વ્રુદ્ધિશૂન્યન સર્વથા ॥ ૩૭ ॥ ૧૨૧ ॥
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy