________________
મુંબઈથી-સર કીકાભાઈપ્રેમચંદ, શેઠ હાથીભાઈ ગલાલચંદ, શેઠ જીવતલાલ પ્રતાપસિંહ, શેઠ ભોગીલાલ લહેરચંદ, શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ શેઠ બાબુભાઈ ફકીરચંદ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શેઠ હીરાલાલ પુરૂષોત્તમદાસ, શેઠ વાડીલાલ ચત્રભુજ, શેઠ હરગોવનદાસ, રામચંદ. શેઠ ખુશાલભાઈ ખેંગારભાઈ શેઠ દામજીભાઈ જેઠાભાઈ શેઠ ભવાનજી માણેકજી ખોના, શેઠ અમરતલાલ કાળીદાસ, શેઠ સેવંતીલાલ નગીનદાસ, મુલુન્ડ-શાન્તઝુઝ–વલેપાર્લા-દોલત નગર વગેરે ગામના શ્રીસંઘના આગેવાનો વગેરે.
વઢવાણથી-શેઠ ત્રંબકલાલ છગનલાલ, શેઠ ચુનીલાલ ચત્રભુજ વકીલ, શેઠ રાયચંદ અમુલખ વગેરે.
આ સિવાય મદ્રાસ, બેંગલોર, કલકત્તા, ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ અને મેવાડ તથા મહારાષ્ટ્રના અનેક વિભાગના નામાંક્તિ વ્યક્તિઓ આવી હતી. ]
[૧૬] પૂજ્યપાદ આચાર્ય ભગવંતની નાદુરસ્ત તબીયતની જેન ડૉકટર એમ. જે. લલવાનીએ ઠેઠ સુધી અખંડ સેવા કરી હતી. એ ઉપરાંત ડોકટર ગ્રાન્ટ તથા જૈન ડૉકટર એન. સી. કોઠારીએ પણ સેવાનો લાભ ઉઠાવ્યો હતો.
પૂનાના શ્રીસંઘે તથા આગેવાન શેઠ કાન્તિલાલ ગગલભાઈ શેઠ મણીલાલ માણેકચંદ, શેઠ કેશરીચંદજી જવારમલજી લલવાની, શેઠ કેશવલાલ માણેકચંદ, આમદાર શેઠ પોપટલાલ રામચંદ, શેઠ કાન્તિલાલ મગનલાલ, શેઠ વીરચંદ મોતીજી મેઘાજી, શેઠ રમણલાલ કાન્તિભાઈ શેઠ અમરતલાલ ધનજીભાઈ, શેઠ ભબુતમલજી લીલાચંદજી, શેઠ પુનમચંદ માણેકચંદજી, શેઠ સુરજમલજી કેશરીચંદજી, શેઠ હીરાલાલ મગનલાલ, શેઠ મનસુખલાલ, શેઠ અંબાલાલ, શેઠ તારાચંદજી કપુરચંદજી, શેઠ ચંદુલાલ વીરચંદ, શેઠ ત્રિભોવનદાસ તારાચંદ, શેઠ અસલાજી ખેમચંદજી, શેઠ શંકરલાલજી, શેઠ માનમલજી ગોટીવાળા, શેઠ કલાચંદ ખીમચંદ, શેઠ મોહનલાલ રામચંદ, શેઠ નભુભાઈ જેચંદ, શેઠ બાબુભાઈ હરગોવનદાસ, શેઠ મણીલાલ મોતીલાલ, શેઠ ચીમનલાલ લખમીચંદ વગેરેએ, યુવકમંડળ અને વીર વનિતા મંડળાદિકે બન્ને ચાતુર્માસાદિકમાં સુંદર સેવાનો લાભ લીધો હતો.