________________
-
૧૦
[૮] અનેક ભાઈ-બહેનોએ ઉલ્લાસભેર ઉચ્ચરેલાં બાર વ્રત, બ્રહ્મચર્યવ્રત, જ્ઞાનપંચમી, પોષદશમી, વિશસ્થાનક, મેસત્રયોદશી, રોહિણી, એકાદશી, ચતુર્દશી, અષ્ટમી અને સમ્યક્ત્વાદિ વ્રતો.
- વર્ધમાનતપ, વીશસ્થાનક, અષ્ટમહાસિદ્ધિ, ક્ષીરસમુદ્ર, નમસ્કાર, ગણધર, ચૌદપૂર્વ, ચત્તારિ અદસદોય, અક્ષય નિધિ, લબ્ધિતપ, ચંદનબાળાનો અઠ્ઠમ, દોઢમાસી, બે માસી, અને અઢી માસી વગેરે તપોની સુંદર આરાધના,
તથા પર્યુષણ પર્વમાં–મા ખમણ, એકવીશ, સોળ, પંદર, અગીયાર, નવ, આઠ, છ, પાંચ, ચાર, અને ત્રણ વગેરેની સંખ્યાબદ્ધ મંગલકારી ઉપવાસોની તપશ્ચર્યા.
[૧૦] પ્રથમ ચાતુમસ પરાવર્તન શેઠ મણુલાલ મોતીલાલને ત્યાં અને દ્વિતીય ચાતુર્માસ પરાવર્તન શેઠ બાબુભાઈ હરગોવનદાસને ત્યાં ઉત્સવપૂર્વક થયું હતું.
[૧૧] પૂનાકેમ્પ, ખડકી, ચરોડા, સાપરસ, વાવડી, શીવાજીનગર વગેરે સ્થળે ચતુર્વિધ સંઘ સહિત, પૂ. આચાર્યદેવ અને પૂ. પભ્યાસજી મ આદિ મુનિમંડળની પધરામણી, તથા વ્યાખ્યાન પૂજા, પ્રભાવના, સ્વામિવાત્સલ્યાદિ થયેલ શાસન પ્રભાવક કાર્યો.
[૧૨] યરવડા શ્રી સંઘમાં પૂ. આચાર્યદેવે કુસુપને દૂર કરી કરાવેલી એક્તા. અને ઉપદેશદ્વારા પૂના શહેરના શ્રીસંઘના દેરાસરથી નૂતન અંજનશલાકા કરાએલ નવમા શ્રી સુવિધિનાથ ભગવંતની મનોહર પ્રતિમા વગેરેને વિ. સં. ૨૦૧૧ના મહા શુદિ ૧૦ને દિવસે મહોત્સવપૂર્વક લાવી ઘર દેરાસરમાં કરાવેલી પધરામણું.
[૧૩] વિ. સં. ૨૦૧૧ ના ચૈત્ર શુદિ ૧૩ના દિવસે શ્રી ઋષભદેવ કેશરાદિ મંદિર પ્રાસાદના બહારના વિશાલ ચોકમાં ઊભા કરેલ મંડપમાં પૂ. આચાર્ય મહારાજ સાહેબની નિશ્રામાં “શ્રી મહાવીર જન્મ કલ્યાણક