SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ संक्षिप्त भावार्थ २४१ ભગવદ્દગીતાના દ્વિતીય અધ્યાયમાં રહેલ પ્રસ્તુતોપયોગી વ્યાસજીનું વચન– : નાતો વિરે માવો નામાવો વિદ્યારે સરદાર उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिमिः ॥७६॥ તદ્દન અસવસ્તુની શશશુગાદિની જેમ ઉત્પત્તિ હોઈ શક્તિ નથી. સદ્ જે પૃથિવી વગેરે તેનો સર્વથા અભાવ પણ હોઈ શકતો નથી, સત્ અને અસત્ ને નિયમ તત્ત્વજ્ઞાનીઓએ દેખેલો છે. અર્થાત્ જેમાં ઉત્પન્ન થાય તેમાં તેનો અભાવ આવી શકે છે. આવા પ્રકારનો નિયમ તત્ત્વના જાણકારોએ જોયેલો છે. (૭૬) પૂર્વવાતને દૃઢ કરવા બીજાઓનું વચન જણાવે છે – नाभावो भावमाप्नोति, शशशृङ्गे तथाऽगतेः । भावो नाभावमेतीह, दीपश्चेन्न स सर्वथा ॥७७॥ અસ૬ વસ્તુ ઉત્પન્ન થઈ શક્તિ નથી, કારણ કે અસત્ જે શશશંગ તે કદી ઉત્પન્ન થયેલ જેવાતું નથી. તથા સત્ છે તે સર્વેથા અભાવને પણ પામતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે-દીવાની જ્યોતિ સત્ છે છતાં તેનો વિનાશ થાય છે, માટે સતનો વિનાશ ન થાય એ વસ્તુ વ્યાજબી નથી. આના જવાબમાં જણાવવાનું કે–દીવાની જ્યોતિનો સર્વથા વિનાશ થતો નથી પરંતુ તે જરૂ૫ જે જ્યોતિના અણુઓ હતા તે અંધકાર રૂપે પરિણમે છે. (૭૭) ઉપસંહાર– एवं चैतन्यवानात्मा, सिद्धः सततभावतः । परलोक्यपि विज्ञेयो, युक्तिमार्गानुसारिमिः ॥ ७॥ આવી રીતે ચૈતન્યવાળો આત્મા સિદ્ધ થાય છે. અને તે અનાદિ અનંત હેવાથી પરલોગામી પણ છે, એમ યુક્તિમાર્ગને અનુસરનાર જીવોએ સમજવું. (૭૮). વાદીની શંકા અને તેનું સમાધાન सतोऽस्य किं घटस्येव, प्रत्यक्षेण न दर्शनम् ?।। . લવ ને પ્રત્યનો ૭૧. , १६ शास्त्र०स०
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy