SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૧૨-૧૩ વળી, પોતાના કથનનું સમર્થન કરવા અર્થે અન્ય આચાર્ય કહે છે કે, ધર્માસ્તિકાયાદિની જેમ વર્તના પર્યાયનું સાધારણ અપેક્ષાકારણ કાળદ્રવ્ય છે તેમ યુક્તિથી સિદ્ધ થતું હોય છતાં કેવળ આજ્ઞા ગ્રાહ્ય છે કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ જીવ-અજીવના પર્યાયસ્વરૂપ છે એ પ્રકારે આજ્ઞા ગ્રાહ્ય છે, એમ કહીએ તો કેમ સંતોષ થાય ? અર્થાત્ સંતોષ થાય નહીં; કેમ કે શ્રી ભગવતીસૂત્રના વચનથી કાળદ્રવ્ય છે અને વર્તનાપર્યાયના સાધારણ અપેક્ષાકારણરૂપ કાળદ્રવ્ય છે તેમ યુક્તિથી સ્વીકારી શકાય છે છતાં આજ્ઞા ગ્રાહ્ય કહીને તેનો અપલાપ કરવો ઉચિત નથી – એ પ્રકારનો બીજા આચાર્યનો મત છે. ૧૦/૧દા અવતરણિકા : ગાથા-૧૧માં અને ગાથા-૧૨માં કાળદ્રવ્યના સ્વીકારના વિષયમાં બે મત બતાવ્યા. એક મત ‘જીવાભિગમસૂત્ર અનુસાર જીવ-અજવસ્વરૂપ કાળ છે. બીજા મતથી “ભગવતીસૂત્ર' અનુસાર જ્યોતિષચક્રના ચારને આશ્રયીને પરત્વ-અપરત્વ આદિ ભાવોનું અપેક્ષાકારણ કાળદ્રવ્ય છે. તે બંને મતો કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : ઘર્મસંઘરી રે એ દોઈ મત કહિયાં, તસ્વારથમાં રે જાણિ; અનપેક્ષિત દ્રવ્યાર્થિકનઈ મતે, બીજું તાસ વષાણિ. સમ૦ II૧૦/૧all ગાથાર્થ :- તત્ત્વાર્થમાં રે જાણિકતત્વાર્થ સૂત્રમાં પહેલા બે મતોને કહ્યા છે, ધર્મસંગ્રહણીમાં એ બે મત કહ્યા છે. બીજું=બીજો મતઃકાળને દ્રવ્યરૂપે સ્વીકારનાર બીજો મત, તાસ વખાણિ તેના વ્યાખ્યાનથી, અનપેક્ષિતદ્રવ્યનયના મતે છે. II૧૦/૧all ટબો: એ બે મત ઘર્મસંહ ગ્રન્થમાંહિ શ્રી કિરિ કહિયા થઈ. તથા ૪ તથા– जं वत्तणाइरूवो, कालो दव्वस्स चेव पज्जाओ । સો વેવ તતો થો, તિરસ વન નો તો સારરા રૂતિ | તત્વાર્થસૂત્રઈ પણિ એ ૨. મત કહિયાં છઈ. “ઝાનશ્વેત્યે -૩૮" રૂતિ વાના. બીજું મત તે-તત્ત્વાર્થનઈં વ્યાખ્યાનઈં-અનપેક્ષિતદ્ભવ્યાર્થિકનયનઈં મતઈ કહિઉં છઇં, સ્કૂલ લોકવ્યવહારસિદ્ધ એ કાલઢવ અપેક્ષારહિત જાણવું. અન્યથા વર્તનાપેક્ષાકારણપણë કાલદ્રવ્ય સાવિઈ, તો પૂર્વાપરાદિવ્યવહારવિલક્ષણપરત્વાપરત્વાદિનિયામકપણઈ દિગુઢવ પણિ સિદ્ધ થાઈ, અનઈં--
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy