SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૬ / ગાથા-૧ ૨૩૭ - ટાળ-૧૬ અવતરણિકા : ગ્રંથકારશ્રીએ લોકભોગ્ય એવી પ્રાકૃત ભાષામાં પ્રસ્તુત ગ્રંથ કેમ રચ્યો? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : આતમ અર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી, ઈમ એ મઈ કીધી હિચડઈ ઊલટ આણી; મિથ્યાષ્ટિનઈ એહમાં મતિ મુંઝાણી, સમ્યગદષ્ટિને લાગે સાકરવાણી. II૧૬/૧TI ગાથાર્થ : આત્માના અર્થીઓ માટે પ્રાકૃત વાણી છે એમ એ મારા વડે હૈયામાં ઊલટ આણીને=ઉત્સાહ આણીને, કરાઈ છે. એમાં=પ્રાકૃત ભાષામાં, મિથ્યાષ્ટિની મતિ મૂંઝાણી. સમ્યગદષ્ટિને સાકરવાણી લાગે=પ્રાકૃત ભાષામાં રચાયેલો પ્રસ્તુત ગ્રંથ સાકર જેવો લાગે. II૧૬/૧૫ ટબો - હિર્વ-શિષ્ય પ્રશ્ન કરઈ કઈ-જે-“હે સ્વામી એહર્તા જ્ઞાનમાર્ગ દર્યો, તોપ્રાકૃત વાણી કિમ ગ્રન્થ કીધું ? ગુરુ કહે છે – પ્રશ્નોત્તર પ્રત્યે – આત્માર્થી-જે પ્રાણી જ્ઞાનરુચિ, ગત વમોક્ષાર્થિને અર્થિ-અર્થે એ મેં પ્રાકૃત વાણીઈં રચના કીધી છઈ, સખ્ય પ્રકારે બધાર્થે. યતઃ ચં– गीर्वाणभाषासु विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ।।१।। पुनरपि बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુદાર્થ તત્ત્વ સિદ્ધાન્તઃ પ્રાકૃતઃ કૃતઃ IIRIT. प्रकृतिः संस्कृतम्, तस्माद् भवम् प्राकृतम्, इति व्युत्पत्तिः
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy