SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩/ ગાથા-૧૭ છે અને ઉપચરિત ભાવ તે પર્યાય જ છે. (માટે ગુણ-પર્યાયથી ભિન્ન એવા સ્વભાવની વિવક્ષા કરવી જોઈએ નહીં.) આથી જ=વસ્તુનો અનુપચરિત ભાવ તે ગુણ છે અને ઉપચરિત ભાવ તે પર્યાય છે આથી જ, એક દ્રવ્યાશ્રિત તે ગુણ કહેવાયા છે અને ઉભયાશ્રિત દ્રવ્ય અને ગુણ ઉભયાશ્રિત, તે પર્યાય કહેવાયા છે. ક્યાં કહેવાયા છે ? તેથી કહે છે – તથોર-૩ત્તરાધ્યયનેy=ઉત્તરાધ્યયનમાં તે પ્રમાણે કહેવાયું છે – TUTOમાસનો ધ્વં ગુણોનો આશ્રય દ્રવ્ય છે. વ્યક્સિગા પુના=એકદ્રવ્યાશ્રિત ગુણો છે. પwવા સ્નgi તુ ૩મો ક્ષમા =વળી પર્યાયનું લક્ષણ ઉભયાશ્રિત થાય દ્રવ્ય અને ગુણ ઉભયાશ્રિત પર્યાયો થાય. ll૧l (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન-૨૮, સૂત્ર-૫) પૂર્વમાં એકવીસ સ્વભાવો બતાવ્યા. તેમાં સ્વદ્રવ્યાદિગ્રાહકથી અસ્તિસ્વભાવ અને પારદ્રવ્યાદિગ્રાહકથી નાસ્તિસ્વભાવ છે, એમ દિગંબરની પ્રક્રિયા અનુસાર બતાવેલ. હવે તે પ્રકારે અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ સ્વીકારવાથી ભગવાનના શાસનની સપ્તભંગી પ્રક્રિયાનો લોપ થવાનો પ્રસંગ આવે તે બતાવવા અર્થે કહે દિ ર=અને જો, વ્યાધિશ્રદાજ્ઞિસ્વભાવ =સ્વદ્રવ્યાદિગ્રાહકથી અસ્તિસ્વભાવ છે, પર વ્યાદિગ્રાહor નાસ્તિ સ્વભાવ=પરવ્યાદિગ્રાહકથી નાસ્તિસ્વભાવ છે, મ્યુપાવે એમ સ્વીકારવામાં આવે, તમોરપિતો ઉભયનું પણ અસ્તિત્વ અને નાસ્તિત્વ ઉભયનું પણ, દ્રવ્યર્થ વિષયત્વા= દ્રવ્યાર્થિક વિષયપણું હોવાના કારણે, સતિમામાદ્યદિતી થર્મો =સપ્તભંગીના પ્રથમના અને બીજા ભાંગાતા, દ્રવ્યાર્થિવ પર્યાર્થિવાકય દ્રવ્યાર્થિકતા અને પર્યાયાર્થિકના આશ્રયણવિષયક=દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ઉભયના આશ્રયણવિષયક, પ્રક્રિયા=પ્રક્રિયા સપ્તભંગીના સ્વીકારરૂપ સપ્તભંગીની પ્રક્રિયા, મોત=ભાંગે. રૂચારિત્રએ વગેરે, શત્ર=અહીં અર્થાત્ સ્વભાવના ભેદોના સ્વીકારમાં, વહુ વિવારીય=ઘણું વિચારણીય છે. ll૧૩/૧૭ ભાવાર્થ - દિગંબરોએ ગુણના ભેદો બતાવ્યા છે તે પ્રમાણે ગ્રંથકારશ્રીએ પણ ગુણના ભેદોનું વર્ણન પૂર્વમાં કર્યું; કેમ કે ગ્રંથકારશ્રીએ પૂર્વમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી છે, તેથી દિગંબરની પ્રક્રિયા અનુસાર સ્વને પણ સંમત એવા ગુણોના ભેદોનું વર્ણન ઢાળ-૧૧ની ગાથા-૧થી ૪ સુધી કર્યું. ત્યારપછી દિગંબર પ્રક્રિયા અનુસાર સ્વભાવના ભેદનું વર્ણન ઢાળ-૧૧ના શેષ ભાગમાં અને ઢાળ-૧૨માં બતાવ્યું. પ્રસ્તુત તેરમી ઢાળમાં દ્રવ્યના ભેદોનું વર્ણન કર્યા પછી ગુણના ભેદોનું વર્ણન બતાવ્યું અને પર્યાયના ભેદોનું વર્ણન હવે પછી કરશે, જેનાથી દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપનો બોધ થાય.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy