SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨| ગાથા-૧૨-૧૩ અવતરણિકા - તે કિમ કઈ? તે કહઈ છઈ – અવતરણિતાર્થ - તે કેમ છે ? એકવીસમાંથી છ કાઢીને કાળને પંદર સ્વભાવ કેમ છે ? તે કહે છે – ગાથા - જી હો બહુ પ્રદેશ, ચિત, મૂર્તતા, લાલા વિભાગ શુદ્ધ, અશુદ્ધ; જી હો ટાલી આદિમ સંજુઆ, લાલા સોલ ધરમ મુખ બુદ્ધ. ચતુo I૧૨/૧૩ ગાથાર્થ : બહુ પ્રદેશ, ચિતઃચેતન સ્વભાવ, મૂર્તતા=મૂર્તસ્વભાવ, વિભાગ=વિભાગસ્વભાવ, શુદ્ધ= શુદ્ધ સ્વભાવ, અશુદ્ધ અશુદ્ધસ્વભાવ, ટાલીએ=એ છ સ્વભાવ ટાળીને ગણતાં, કાળને પંદર સ્વભાવ થાય. આદિમ સંજુઆ=બહુ પ્રદેશસ્વભાવરૂપ પ્રથમ સ્વભાવથી યુક્ત, સોળ સ્વભાવ ધરમ મુખ=ધર્માસ્તિકાય વગેરેને, બુદ્ધ=જાણવા. ll૧૨/૧૩ ટબો: બહુપ્રદેશ કહતાં-અને પ્રદેશ સ્વભાવ ૧.ચિત્ ક ચેતનસ્વભાવ ૨.મૂર્તિત્વસ્વભાવ ૩. વિભાગસ્વભાવ ૪. શુદ્ધસ્વભાવ ૫. અશુદ્ધસ્વભાવ ૬. એ ક કાઢિહૈં, તિવારઈ કાલનઈં ૧૫ સ્વભાવ થાઈં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયનઈ, આદિમ કહતાં અને પ્રદેશ સ્વભાવ સંયુક્ત કરિશું, બીજા પ ટાલિઈ, તિવારઈ ૧૬ સ્વભાવ થાઈં. एकविंशतिभावाः स्युर्जीवपुद्गलयोर्मताः । અલીનાં ખોદશ ૦, રાત્રે પલાશ મૃત: શાશા ||૧૨/૧૩ ટબાર્થ : બહુપ્રદેશ કહેતાં અનેક પ્રદેશ સ્વભાવ, ચિત્ કહેતાં=ચેતનસ્વભાવ, મૂર્તત્વસ્વભાવ, વિભાગસ્વભાવ, શુદ્ધસ્વભાવ, અશુદ્ધસ્વભાવ, એ છ કાઢિએ=એકવીસ સ્વભાવમાંથી આ છ સ્વભાવ કાઢીએ, તિવારÚ=તે વખતે, કાળને પંદર સ્વભાવ થાય. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાયને આદિમ કહેતાં અનેકપ્રદેશસ્વભાવ=પ્રસ્તુત ગાથામાં બતાવેલ છ સ્વભાવમાંથી પ્રથમતો એક “અનેકપ્રદેશસ્વભાવ.” તેને સંયુક્ત કરીએ અને બીજા પાંચ ટાળીએ તિવાર–તે વખતે, સોળ સ્વભાવ થાય.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy