SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૧૧ ટબો: તે ઉપચરિત સ્વભાવ ૨ પ્રકારે છઈ, એક-કર્મજનિત, એક-સ્વભાવજનિત. તિહાં પુદગલ સંબંધઈ જીવનઈં મૂર્તિપણું અનઈ અચેતનપણું જે કહીઈં છઈ, તિહાં ‘જીર્વાદી:' એ રીતિ ઉપચાર થઈ, તે કર્મજનિત થઈ તે માટિં, તે કર્મજ ઉપયરિત સ્વભાવ છઈ. તે જીવને અપર કહતાં-બી, જે સહજ ઉપચરિતસ્વભાવ, તે સિદ્ધનઈ પરાપણું, તિહાં કોઈ કર્મોપાધિ કઈ નહીં. तदुक्तमाचारसूत्रे - મમ્મર વવહારો વિન્નડું, મુજ સવાઈ નાતિ” રિ II (આચારાંગસૂત્ર, અધ્યયન-૩, સૂત્ર-૧૧૦) I/૧૨/૧૧ ટબાર્ચ - તેaઉપચરિત સ્વભાવ, બે પ્રકારે છે : એક-કર્મજલિત, એક-સ્વભાવજલિત. તેમાં=બે પ્રકારના ઉપચરિત સ્વભાવમાં, પુદગલ સંબંધથી જીવને મૂર્તપણું અને અચેતનપણું જે કહેવાય છે ત્યાં “ગૌવહીક" એ રીતે ઉપચાર છે=ગાય જડ એવા ગાડાને વહન કરનાર છે તેથી વાહીક એવા ગાડા સ્વરૂપ ગાય છે તેમ ઉપચાર કરાય છે. તે રીતે જીવ પણ મૂર્ત એવા પુદ્ગલને વહન કરનાર છે અથવા અચેતન એવા પુદ્ગલને વહન કરનાર છે તેથી મૂર્ત છે અથવા અચેતન છે એમ ઉપચારથી કહેવાય છે માટે જીવમાં મૂર્તપણું અથવા અચેતનપણું ઉપચારથી છે. આ પ્રકારનો અર્થ “ગૌવહીક” શબ્દથી જણાય છે અને તે=જીવનું મૂર્તપણું અને અચેતનપણું તે, કર્મજલિત છે. તે માટે કર્યજનિત છે તે માટે, તે કર્મજ ઉપચરિત સ્વભાવ છે અર્થાત્ સંસારી જીવનું મૂર્તપણું અને અચેતનપણું એ કર્મજ ઉપચરિત સ્વભાવ છે. તે જીવને અપર કહેતાં બીજો, જે સહજ ઉપચરિત સ્વભાવ, તે સિદ્ધને છે. કઈ રીતે છે? તેથી કહે છે – પરજ્ઞાણું છે. તેથી સહજ ઉપચરિત સ્વભાવ છે. પરજ્ઞપણામાં કેમ સહજ ઉપચરિતપણું છે ? તેથી કહે છે – તિહાં પરજ્ઞપણામાં, સિદ્ધના જીવોને કોઈ કર્મોપાધિ છે નહીં=નથી. તકુજં ગવારસૂત્રકતે આચારાંગસૂત્રમાં કહેવાયું છે – નવેમ્મ વવહારો જ વિન્ગ–અકર્મવાળા જીવોને વ્યવહાર વિદ્યમાન નથી. મુખT 3વાદી નાત્તિ કર્મથી ઉપાધિ થાય છે. (આચારાંગસૂત્ર અધ્યયન-૩, સૂત્ર-૧૧૦) ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧૨/૧૧
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy