SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૧૧ अन्नोन्नं पविसंता देता ओगासमण्णमण्णस्स । मेलंता विय णिच्चं सगसगभावं ण विजर्हति ।। १ ।। () ન ભવ્ય સ્વભાવ વિના, ખોટા કાર્યનઈં યોગઈ શૂન્યપણું થાઈં. પરભાવઈ ન હોઈ અનઈં સ્વભાવઈ ન હોઈ, તિવારે ન હોઈ જ. અનઈ અભવ્ય સ્વભાવ ન માનિઈ, તો, દ્રવ્યનઈં સંયોગઈં દ્રવ્યાંતરપણું થવું જોઈઈ. જે માટેિ ધર્માધર્માદિકનઈ, જીવપુદ્દગલાદિકનઈં એકાવગાહનાવગાઢકારણઈં કાર્યસંકર, અભવ્વસ્વભાવઈ જ ન થાઈ. તત્તઢવ્યનઈં તત્તત્કાર્યહેતુતાકલ્પન પણિ અભવ્યત્વસ્વભાવગર્ભ જ છઈં. “आत्मादेः स्ववृत्त्यनन्तकार्यजननशक्तिर्भव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तत्कार्योपधायकताशक्तिश्च તથામવ્યતા, તથામન્યતર્યવાનતિપ્રસાઃ” કૃતિ તુ દૃમિદ્રાચાર્યાઃ । ૯.૧૦, I/૧૧/૧૧/ ટબાર્થ: અનેક કાર્યકરણ શક્તિક, જે અવસ્થિત દ્રવ્ય છે=જગતવર્તી સર્વ દ્રવ્યો પોતાનામાં થતાં અનેક કાર્યો કરવાની શક્તિવાળાં છે તે સ્વરૂપે જે અવસ્થિત દ્રવ્યો છે, તેમાં ક્રમિક વિશેષાન્તરના આવિર્ભાવથી અભિવ્યંગ્ય એવો ભવ્ય સ્વભાવ કહેવાય છે અર્થાત્ તે ભવ્ય સ્વભાવને કારણે જ તે તે રૂપે વિશેષાંતર ભાવોની પ્રાપ્તિ થાય છે તેથી તે વિશેષાંતર ભાવોથી અભિવ્યંગ્ય એવો ભવ્યસ્વભાવ છે. ત્રણે કાળમાં પરદ્રવ્યમાં ભળવા છતાં પણ પરસ્વભાવે ન પરિણમવું=પરસ્વભાવે ન થવું, તે અભવ્યસ્વભાવ કહેવાય છે. અભવ્ય સ્વભાવને સ્પષ્ટ કરવા અર્થે ઉદાહરણ બતાવે છે. અન્નોમાં પવિસંતા=અન્યોન્ય પ્રવેશ પામતા જીવ-પુદ્ગલ આદિ દ્રવ્યો અન્યોન્ય પ્રવેશ પામતા, ઓળાસમ,મળસ્ક વેંતા=અન્યોન્યને અવકાશને આપતા=પોતે રહેલા હોય તે સ્થાનમાં અન્યોન્યને અવકાશ આપતા, નિરૂં મેર્જાતા વિવ=નિત્ય ભેળા થવા છતાં પણ, સસામાનું ન વિન ંતિ=સગસગભાવને અર્થાત્ પોતપોતાના ભાવને, છોડતા નથી. ।।૧।। (તે અભવ્ય સ્વભાવ છે.) એક વસ્તુમાં ભવ્ય સ્વભાવ અને અભવ્ય સ્વભાવ સ્વીકારવાની યુક્તિ બતાવે છે. ભવ્યસ્વભાવ વગર=દરેક દ્રવ્યોમાં તે તે પર્યાયરૂપે થવાના ભવ્ય સ્વભાવ વગર, ખોટા કાર્યના યોગે=પરિણમન પામતા પર્યાયરૂપ ખોટાં કાર્યોના યોગે, શૂન્યપણું થાય. કેમ શૂન્યપણું થાય ? તેથી કહે છે પરભાવ પણ ન હોય અને સ્વભાવ પણ ન હોય=અન્યરૂપે થવાના ભાવ પણ ન હોય અને પોતાનામાં થતા તે તે ભાવરૂપે થવાનો સ્વભાવ પણ ન હોય, તિવારે=કોઈપણ પ્રકારનો ભાવ ન હોય તે વખતે, ન હોય જ=શૂન્યપણું જ પ્રાપ્ત થાય=કોઈ સ્વભાવ ન હોય માટે શૂન્યપણું જ પ્રાપ્ત
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy