SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮| ગાથા-૨૦ ગાથા - વ્યવહારઈ નિશ્ચયથકી રે, સ્યો ઉપચાર વિશેષ ?; મુખ્યવૃત્તિ જ એકની રે, તો ઉપચારી સેસ રે. પ્રાણી ll૮/૨૦ના ગાથાર્થ - વ્યવહારનયમાં ઉપચાર છે, (તેમાં) નિશ્ચય થકી સ્યો વિશેષ =નિશ્ચય કરતાં શો ભેદ છે? અર્થાત્ નિશ્ચયમાં પણ ઉપચાર છે માટે ભેદ નથી. નિશ્ચયમાં ઉપચાર છે તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – | મુખ્યવૃત્તિ જે એક નયની હોય વ્યવહારનયની મુખ્યવૃત્તિ હોય, તો શેષની ઉપચારીક નિશ્ચયનયની ઉપચારથી વૃત્તિ છે. ll૮/૨૦|| બો - વ્યવહારનઈં વિર્ષે ઉપચાર છઈ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ સ્ય વિશેષ? જિવાઈ-એક નાની મુખ્યવૃત્તિ લેઈઈ, તિવારઈ-બીજ નાની ઉપચારવૃતિ આવઈ. ગત-“ચાદિત્યેવ" એ નથવાથઈં અસ્તિત્વગ્રાહકનિચ્છનિય અસ્તિત્વધર્મ મુખ્યવૃત્તિ લેતાં, કાલાદિક ટઈં અર્મેદવૃત્ત્વપચારઈં અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેતાં જ, સકલાદેશારૂપ નથવાક્ય થાઈ. સાર-ગ્રંથઈ ઈમ પ્રસિદ્ધ થઈ. “સ્વસ્વાર્થ સત્યપણા અભિમાન તો સર્વ નયનઈં માંહોમાંહિં કઈ જ. ફલથી સત્યપણું ર્તી સમ્યગદર્શન થીગઈં જ છઇં.” I૮/૨૦IL ટબાર્થ - ‘વ્યવહારનયના વિષયમાં ઉપચાર છે, નિશ્ચયનયમાં ઉપચાર નથી' એમ જે દિગંબરો કહે છે, એ પણ શો વિશેષ છે? એ વિશેષ ઉચિત નથી. કેમ ઉચિત નથી તે બતાવે છે – જે વખતે એક નથની મુખ્યવૃત્તિ લઈએ, તે વખતે બીજા નયતી ઉપચારવૃત્તિ આવે. આથી જ= એકનયની મુખ્યવૃત્તિ લેવાથી બીજા તયની ઉપચારવૃત્તિ આવે ગત =આથી જ, ‘ચાત્ સ્તિ ' એ નયવાક્યમાં અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયથી અસ્તિત્વ ધર્મ મુખ્યવૃત્તિ લેતાં, કાલાદિ આઠથી અમેદવૃત્તિના ઉપચાર વડે અસ્તિત્વ સાથે સંબદ્ધ સકલ ધર્મને ગ્રહણ કરવાથી જ, સકલાદેશરૂપ નયવાક્ય થાય. આ ગ્રંથમાં=સ્યાદ્વાદ-રત્નાકર' ગ્રંથમાં, આ પ્રમાણે પ્રસિદ્ધ છે=" નિશ્ચનયને મુખ્ય કરીને કાલાદિ આઠથી અમેદવૃત્તિનો ઉપચાર વડે સકલાદેશરૂપ નથવાક્ય થાય છે એમ પ્રસિદ્ધ છે. (માટે નિશ્ચયનયમાં ઉપચાર નથી, તે દિગંબરનું વચન સંગત નથી.)
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy