SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૧૨-૧૩ ૨૬૩ ગાથા : પવનય તિઆ અંતિમા રે, પ્રથમ દ્રવ્યનય ચ્યાર;' જિનમદિક ભાસિઆ રે, મદમાગ સુવિચાર રે. પ્રાણી II૮/૧શા ગાથાર્થ : અંતિમ ત્રણ શબ્દ-સમભિરૂટ-એવંભૂતરૂપ અંતિમ ત્રણ, પર્યાયનય, (અને પ્રથમ ચાર નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋસૂત્ર રૂપ પ્રથમ ચાર, દ્રવ્યનય, જિનભદ્રગણિ આદિએ મહાભાષ્યના સુવિચારમાં ભાસિયા કહ્યા છે. II૮/૧શાં ટબો : અંતિમ કહતાં-છેહલા, જે ૩ ભેદ-શબ્દ, સમભિરૂઢ, એવંભૂત રૂપ, તે-પર્યાયના કહિ. પ્રથમ ૪ નય-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર લક્ષણ, તે-દ્રવ્યાર્થિકના કહિઈ. ઈમ-બિનમાણિક્ષમાશ્રમ પ્રમુખ સિદ્ધાંતવાદી આચાર્ય કહઈ છઈ. મદમાગ કહતાં વિશેષાવ, તે મળે નિર્ધારÚ ૮/૧ ટબાર્થ: અંતિમ કહેતાં છેલ્લા, જે ત્રણ ભેદ=શબ્દ-સમભિરૂઢ-એવંભૂતરૂપ ત્રણ ભેદ, તે પર્યાયનય કહેવાય. પ્રથમ ચાર નય=ીંગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રરૂપ ચાર નય, તે દ્રવ્યાધિકતય કહેવાય. એમ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરે સિદ્ધાંતવાદી આચાર્ય કહે છે. ક્યાં કહે છે તે સ્પષ્ટ કરે છે – મહાભાષ્ય કહેતાં વિશેષાવશ્યક ભાષ્ય તેમાં નિર્ધારે છે=આ પ્રમાણે ભેદ કરે છે. II૮/૧૨ા. ગાથા - સિદ્ધસેન મુખ ઇમ કહઇ રે, પ્રથમ દ્રવ્યનય તીન; તસ ઋજુસૂત્ર ન સંભવઈ રે, દ્રવ્યાવશ્યક લીન રે. પ્રાણી ll૮/૧૩ ગાથાર્થ : સિદ્ધસેન વગેરે આમ કહે છે – પ્રથમ ત્રણ દ્રવ્યનાય છે. તસ તેના, મતે=સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેના મતે, ઋજુસૂત્ર દ્રવ્યાવશ્યક લીન સંભવતો નથી=અનુપયોગપૂર્વક કરાયેલી ક્રિયાને ઋજૂસૂત્રનય દ્રવ્યાવશ્યક સ્વીકારે છે તે તેમના મતે ઘટતી નથી. (એમ જિનભદ્રગણિક્ષમાશ્રમણાદિ કહે છે.) II૮/૧all
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy