SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૬-૭ ગાથા : સંશ્લેષિતયોગઈ બીજો રે, જિમ આતમનો દેહ; નય ઉપનય નયવમાં રે, કહિયા મૂલનય એહ રે. પ્રાણી II૮/ગા ગાથાર્થ - સંશ્લેષિતના યોગથી બીજો=અનુપચરિત અસભૂત વ્યવહારરૂપ બીજ, (ભેદ છે.) જેમ “આત્માનો દેહ”. નયચક્રમાં નય, ઉપનય અને એક મૂળ નય નિશ્ચય અને વ્યવહારરૂપ અધ્યાત્મના બે મૂળનાય, કહ્યા છે. Iટના ટબો : બીજી ભેદ-સંશ્લેષિતર્થીગઈં કર્મજ સંબંધઇં, જાણજ્વ. જિમ-આત્માનું શરીર. આત્મ-હન સંબંધ, ધન સંબંધની પરિ કલ્પિત નથી. વિપરીત ભાવનાૐ નિવાઈ નહીં, માવજીવ રહઈ, તે માર્ટિ-એ અનુપચરિત અનઈ-ભિન્ન વિષય, માઈં-અસદભૂત જાણ. એ નથ-ઉપનય દિગંબર ફેવસેનકૃત નામાંહિં કહિયા છઈ, ૨. મૂલના સહિત. II૮/૭માં ટબાર્થ : બીજો ભેદ અસદ્ભુત વ્યવહારનો બીજો ભેદ, સંશ્લેષિતના યોગથી કર્મથી જન્ય એવાં સંબંધથી, જાણવો. જેમ આત્માનું શરીર'. આત્મા અને દેહનો સંબંધ ધનના સંબંધની જેમ કલ્પિત નથી. કેમ કલ્પિત નથી ? તેથી કહે છે – વિપરીત ભાવનાથી વિવર્તન પામતો નથી પરંતુ જીવન સુધી રહે છે, તે માટે, એ=આત્માનો દેહતી સાથેનો સંબંધ અનુપચરિત છે અને ભિન્ન વિષયવાળો આત્મા અને દેહ-એ રૂ૫ ભિન્ન વિષયવાળો, સંબંધ છે, માટે અસદ્દભૂત જાણવો. બે મૂળનય સહિત નિશ્ચય અને વ્યવહારરૂપ અધ્યાત્મના બે મૂળ નય સહિત, એ નય અને ઉપનયપૂર્વમાં વર્ણન કર્યા તે નવ વય અને ત્રણ ઉપાય, દિગંબર દેવસેનકૃત તયચક્રમાં કહ્યા છે. ૮/શા ભાવાર્થ : અસભૂત વ્યવહારનયના બે ભેદો છે. (૧) ઉપચરિત અસભૂત વ્યવહાર અને (૨) અનુપચરિત અસભૂત વ્યવહાર. (૧) ઉપચરિત અસભૂત વ્યવહાર - ઉપચરિત અસભૂત વ્યવહારનયની દૃષ્ટિથી “દેવદત્તનું ધન એમ કહેવાય છે અને ‘દેવદત્તનું ધન' એ પ્રકારના કથનમાં દેવદત્તનો ધન સાથેનો સંબંધ છે તેવો બોધ થાય
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy