________________
૨૧૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧ | ગાથા-૮ અવતરણિકા -
તે પ્રથમ ર્મદનું ઉદાહરણ દેખાડઈ છઈ – અવતારણિકાર્ય :
તગમતયતા પ્રથમભેદનું ઉદાહરણ દેખાડે છે –
ગાથા -
ભૂત-નૈગમ કહિઉ પહિલો, રીવાતી દિન આજ રે;
યથા સ્વામી વીનનવર, લહિયા શિવપુર રાજ રે. બહુo IIકોટા ગાથાર્થ -
ભૂત નૈગમ પહેલો કહ્યો. જે પ્રમાણે “આજે દિવાળીના દિવસે સ્વામી વીર જિનવર શિવપુર રાજ પામ્યા.” III ટબો :- જિમ કહિઈં – “આજ દીવાલી દિનનઈં વિષઈ શ્રી મહાવીર શિવપુરનું રાજ્ય પામ્યા. ઈહાં-અતીત દીવાલી દિનનઈ વિષઈ વર્તમાન દીવાલી દિનનો આરોપ કરિઈં છઇં. વર્તમાન દિનનઈં વિષયૐ ભૂતદિનન આપ કરિઈ, દેવાગમનાદિ મહાકલ્યાણ ભાજનત્વ-પ્રતીતિ પ્રયોજનનઈ અર્થિ,જિમ-“ યાં પોષ?". ઈહાં ગંગાતટન વિષથઈ ગંગાનો આરોપ કી જઈ છૐ, શૈત્યપાવનત્વાદિ પ્રત્યાયન પ્રયોજન ભણી, તઈ ઘટમાન છઇં, વીરસિદ્ધિગમનન અન્વથ ભક્તિભણી પ્રાતીતિક માનિઈં. એ અલંકારના જાણ પંડિત હોઈ, તે વિચાર. Is/૮ ટબાર્થ -
જેમ કહીએ=પહેલો નૈગમનયનો ભેદ કહે, “આજે દિવાળીના દિનને વિષે શ્રી મહાવીર ભગવાન શિવપુરનું રાજ્ય પામ્યા. અહીંયા="આજે દિવાળીના દિનને વિષે શ્રી મહાવીર ભગવાન શિવપુરનું રાજ્ય પામ્યા-એ કથનમાં, અતીત દિવાળી દિનના વિષયમાં વર્તમાન દિવાળીના દિલનો આરોપ કરીએ છીએ. અને વર્તમાન દિવસને વિષે=વર્તમાનના દિવાળીના દિવસે, ભૂતનો આરોપ કરીએ=વીર ભગવાન જે દિવસે નિર્વાણ પામ્યા તે ભૂતદિનનો આરોપ કરીએ.
કેમ આરોપ કરીએ ? તેથી કહે છે – “દેવ-આગમનાદિ મહાકલ્યાણનું ભાજનપણું આ દિવસમાં છે' એ પ્રકારની પ્રતીતિના પ્રયોજન અર્થે ભૂતદિનનો આરોપ કરાય છે એમ અન્વય છે.
જેમ ‘ગંગામાં ઘોષ છે એ કથનમાં ‘ગંગાતટ વિષે ગંગાનો આરોપ કર્યો છે તે સ્થાનમાં શૈત્ય