________________
૨૦૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬ ગાથા-૧-૨ ઘણૐ પ્રકારૐ જૈન શૈલી ફઈલી છઈ. દિગમ્બર મત પણિ જૈનદર્શન નામ ધરાવી એહવી નથની અનેક શૈલી પ્રવર્તાવઈ છઈ. તેહમાંહિ વિચારતાં જે સાચું હોઈ તે મન માંહિં ધારિઈ. તિહાં-જે કાંઈ ખોટું જાણઈ તે ચિત્તમાંહિં ન ધરઈ, પણિ-શબ્દફેરમાન્નઈં વૈષ ન કરર્વો, અર્થ જ પ્રમાણ છઈ. ls/શા ટબાર્થ -
પર્યાયાર્થિકાય છ ભેજવાળો જાણવો. તેમાં પહેલો ભેદ અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય દિગંબરો કહે છે. જેમ પુદ્ગલનો પર્યાય મેરુ વિગેરે પ્રવાહથી અનાદિ છે અને નિત્ય છે.
અહીં પ્રશ્ન થાય કે પર્યાય અનાદિ અને નિત્ય કઈ રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહીં, પરંતુ દ્રવ્ય જ અનાદિ નિત્ય સંભવી શકે. તેથી તેના નિવારણ અર્થે કહે છે –
અસંખ્યાત કાળે અન્ય અન્ય પુદગલ સંક્રમે પણ સંસ્થાન તે જ છે–પ્રતિક્ષણ મેરુમાંથી પુગલો ચય પામે છે અને અન્ય અન્ય પુદ્ગલો પ્રવેશ પામે છે અને અસંખ્યાતકાળે તે મેચમાં સર્વ પુદ્ગલો પરિવર્તન થઈ જાય છે તોપણ મેરુનું સંસ્થાન અસંખ્યાતકાળે પૂર્વમાં જેવું હતું તેવું જ રહે છે, તેથી શુદ્ધ પર્યાયાર્થિકનયનો પહેલો ભેદ તે મેરુના પર્યાયને અનાદિ નિત્ય કહે છે. ઈમ એ રીતે=મેરુમાં જેમ સંગતિ કરી એ રીતે, રત્નપ્રભાદિક પૃથ્વીના પર્યાય પણ જાણવા. lig/૧ ઘણા પ્રકારની જેમ શૈલી ફેલાઈ છે.
અહીં પ્રશ્ન થાય કે દિગંબર મતમાં ઘણા પ્રકારનું કથન હોય તે કથનને જૈન શૈલી કેમ કહી શકાય? અર્થાત્ કહી શકાય નહીં; કેમ કે જિન વડે કહેવાયેલી હોય તેને જૈન શૈલી કહી શકાય. તેના નિવારણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
દિગંબર મત પણ જૈન દર્શન નામ ધરાવે છે અને નયની શૈલી પ્રવર્તાવે છે. તેથી તેને ગ્રંથકારશ્રીએ જૈન શૈલી કહેલ છે. તેમાં વિચારતાં-દિગંબર દ્વારા ઘણા પ્રકારની જૈન શૈલી પ્રવર્તાઈ છે તેમાં વિચારતાં, જે સાચું હોય તે મનમાં ધારણ કરવું જોઈએ. તેમાં જે કાંઈ ખોટું જણાય, તે ચિતમાં ધારણ કરવું જોઈએ નહીં, પરંતુ શબ્દહેરમાત્રથી શ્વેતાંબર સંપ્રદાયના શબ્દ કરતાં દિગંબર સંપ્રદાયના શબ્દો જુદા છે તેટલા માત્રથી, દ્વેષ કરવો નહીંeતે વચનો મિથ્યા છે તેમ માનવું નહીં, કેમ કે અર્થ જ પ્રમાણ છેઃદિગંબરના શબ્દોથી વાચ્ય યથાર્થ અર્થ હોય તો તે અર્થ જ પ્રમાણ છે. ૬/રા ભાવાર્થ
દિગંબર સંપ્રદાયમાં નવ નો સ્વીકારાયા છે. તેમાંથી પર્યાયાર્થિકનયરૂપ બીજો ભેદ છે જેમાં દિગંબર મત છ ભેદો સ્વીકારે છે. તેમાં પર્યાયાર્થિકનયનો પહેલો ભેદ “અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય છે' એમ તેઓ કહે છે તેમાં દૃષ્ટાંત આપે છે કે મેરુપર્વત વગેરે જે શાશ્વત વસ્તુઓ છે તે અનાદિકાળથી છે અને