SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬ગાથા-૧૨ ૨૦૧ - ઢાળ પૂર્વની ઢાળ સાથેનું જોડાણ: પાંચમી ઢાળની ગાથા-૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, આવો સુંદર માર્ગ છોડીને દિગંબર ઉપનય વગેરે કહ્યું છે અને તે પ્રપંચ જાણવા માટે ગ્રંથકારશ્રી બતાવે છે એમ કહીને ગાથા-૮માં કહેલ કે, નવ નય અને ત્રણ ઉપનય દિગંબરો માને છે. તે નવ નયમાંથી દ્રવ્યાર્થિકનયના દસ ભેદો દિગંબરો કઈ રીતે માને છે ? તે અત્યાર સુધી બતાવેલ છે. હવે પર્યાયાર્થિકનયથી શરૂ કરીને બાકીના આઠે નયો અને તેના ભેદો દિગંબરો કઈ રીતે માને છે ? તે પ્રસ્તુત ઢાળમાં બતાવે છે. અવતરણિકા :પર્યાયાર્થિકયતા છ ભેદો દિગંબરો માને છે તેને ક્રમસર બતાવે છે – ગાથા : ષટ ભેદ નય પર્યાયઅરથો, પહિલો અનાદિક નિત્ય રે; પુગલતણા પર્યાય કહિઈ, જિમ મેરુગિરિમુખ નિત્ય રે. II/વા બહુભાંતિ ફઇલી નફર શઈલી, સાચલું મનિ ધારિ રે; ખોટડું જે કાંઈ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે. બહુo Is/શા ગાથાર્થ : પર્યાયાર્થિકનયના છ ભેદો છે. પહેલો પર્યાયાર્થિકનયના છ ભેદોમાંથી પહેલો, અનાદિ નિત્યઅનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય, દિગંબરો કહે છે. જેમ પુગલના પર્યાય મેરુગિરિ પ્રમુખ નિત્ય કહે છે–પ્રવાહથી નિત્ય કહે છે. II/II. બહુભાંતિ જેન શૈલી ફેલી છે ઘણા પ્રકારે જૈન શૈલી દિગંબર મતમાં ફેલાઈ છે. સાચું મનમાં ધારી=દિગંબર મતની તે શૈલીમાં જે સાચું હોય તેને મનમાં ધારી, જે કાંઈ ખોટું જણાય, ત્યાં ચિત્ત નિવારવું જોઈએ. Ils/શા - ટબો: પર્યાપાર્થના છ ભેદ જાણજ્વ. તિહાં-પહલ અનાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિછે. જિમ પુગલનો પર્યાય મેરુપ્રમુખ, પ્રવાહથી અનાદિ, નઈં નિત્ય છઈ. અસંખ્યાતકાલઈઅચાન્ય પુદગલ સંક્રમઇં, પણિ-સંસ્થાન તેહ જ થઈ. ઈમ રત્નપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા. ૬/૧
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy