SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪| ગાથા-૧૦ થી ૧૩ અવતરણિકા :- . હવઈ એ સપ્તભંગી “દાભદમાં જેડીઈ છઈ – અવતરણિતાર્થ - હવે એ સપ્તભંગી ભેદભેદમાં જોડે છે – ભાવાર્થ : પૂર્વ ગાથામાં અસ્તિનાસ્તિને આશ્રયીને સપ્તભંગી બતાવી. હવે ભેદાભેદને આશ્રયીને સપ્તભંગી બતાવે છે – ગાથા-૧૦થી ગાથા-૧૩ સુધી આ સાત ભાંગા બતાવ્યા છે. તેથી ગાથા-૧૦ થી ગાથા-૧૩ના ગાથાર્થ, ટબાર્થ લખ્યા પછી ભાવાર્થ એકસાથે બતાવવામાં આવશે. ગાથા - પર્યાયારથ ભિન્ન વસ્તુ છઈ, દ્રવ્યારથઈ અભિન્નો રે; ક્રમઇ ઉભય નય જે અપજઇ, તો ભિન્ન નઇ અભિન્નો રે. શ્રુતo I૪/૧ના ગાથાર્થ : પર્યાયાર્થિકનયથી વસ્તુ કોઈપણ પદાર્થ, ભિન્ન છેeતે વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાય ભિન્ન છે. દ્રવ્યાર્થિકનયથી અભિન્ન છે-તે વસ્તુમાં રહેલા ગુણ અને પર્યાય, દ્રવ્યથી અભિન્ન છે. ક્રમથી ઉભયનયની જો અર્પણા કરીએ=ક્રમસર દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયની જે અર્પણા કરીએ, તો ભિન્ન અને અભિન્ન થાય=પર્યાયાર્થિકનયની અર્પણાથી દ્રવ્યગુણપર્યાય કથંચિત્ ભિન્ન થાય અને દ્રવ્યાર્થિકનયની અર્પણાથી દ્રવ્યગુણપર્યાય કથંચિત અભિન થાય. I૪/૧૦II ટબો: પર્યાયાર્થિનવથી સર્વ વસ્તુ દ્રવ્ય, ગુણ, પર્યાય, લક્ષણઈ કથંચિત્ ભિન્ન જ છઈ. (૧) દવાર્થનાથી કથંચિત્ અભિન્ન જ છઈ. જેમાર્ટિ ગુણ-પર્યાય દ્વવ્યના જ આવિર્ભાવ, તિભાવ છઈ. (૨) અનુક્રમઈ -ર્બ નથ-દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક અર્પઈ ત-કથંચિત ભિન્ન, કથંચિત્ અભિન્ન કહિઈ. (૩) I/૪/૧૦થી ટબાર્થ - (૧) પર્યાયાધિનયથી સર્વ વસ્તુ દ્રવ્યગુણપર્યાય લક્ષણથીeત્રણેના સ્વતંત્ર લક્ષણથી કથંચિત ભિન્ન જ છે.
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy