SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ १६/ ६ ० स्वात्मप्रकाशरूपम् आत्मतत्त्वं शास्त्राऽप्रकाश्यम् 0 २३९१ व्यमात्मार्थिभिः। परमात्मसमापत्तिसम्प्राप्तिकृते एव द्रव्यानुयोगपरिज्ञानोपयोगः कार्यः। आध्यात्मिकोपनयादिगर्भितरीत्या द्रव्यानुयोगोहापोहतः वचनानुष्ठान-समापत्तिभ्यां शीघ्रं मुक्तिप्रासादशिखराऽऽरूढतया भाव्यमिति प्रेर्यते। ___परम् अनक्षरपदकामिभिः ग्रन्थाक्षरेषु व्यग्रतया अभिनिविष्टतया वा नैव जातुचिद् भाव्यम्, रा समापत्तिसमुपधायकशुक्लध्यानजनक-देहादिभिन्नात्मतत्त्वविज्ञानोपलब्धौ सत्यां शास्त्रसंन्यासमुररीकृत्य म भगवत्समापत्तौ लीनता सम्पादनीया। इदमेवाऽभिप्रेत्य योगप्रदीपे “ग्रन्थानभ्यस्य तत्त्वार्थं तत्त्वज्ञाने पुनः सुधीः। पलालमिव धान्यार्थी त्यजेद् ग्रन्थानशेषतः ।।” (यो.प्र.१०८) इत्युक्तम्। प्रकृते “ग्रन्थमभ्यस्य मेधावी ज्ञान-विज्ञानतत्परः। पलालमिव धान्यार्थी त्यजेद् ग्रन्थमशेषतः ।।” (त्रिपु.५/१८) इति त्रिपुरातापिन्युपनिषद्वचनम्, “पतिताः शास्त्रजालेषु प्रज्ञया तेन मोहिताः । स्वात्मप्रकाशरूपं तत् किं शास्त्रेण प्रकाश्यते ?।।” पण (यो.शि.५) इति योगशिखोपनिषद्वचनम्, “भारो विवेकिनः शास्त्रम्” (महो.३/१५) इति महोपनिषद्वचनं का स्मर्तव्यम् । अधिकं तु नयलतायाम् (द्वा.द्वा.२०/२६) अवोचाम । इदमप्यत्रावधेयम् - ‘राग-द्वेषादिरहितं निजात्मस्वरूपं यया साध्यते सा मोक्षौपयिका साधना' કરવાનો છે. આધ્યાત્મિક ઉપનયાદિથી ગર્ભિત રીતે દ્રવ્યાનુયોગનો ઊહાપોહ કરી વચનાનુષ્ઠાન અને સમાપત્તિ દ્વારા મુક્તિમહેલના શિખરે ઝડપથી પહોંચવાની પાવન પ્રેરણા અહીં થાય છે. : અવસરે શાસ્ત્રસંન્યાસ ગ્રહણ કરવો : | (પરમ્) પરંતુ અનક્ષરપદની = શબ્દાતીતદશાની = સિદ્ધપદની કામનાવાળા આત્માર્થી સાધકોએ ગ્રન્થના અક્ષરોમાં/શબ્દોમાં ક્યારેય વ્યગ્ર ન થવું તથા શબ્દોની ગાઢ પક્કડ પણ ન રાખવી. શાસ્ત્રપાઠનો આધાર લઈને સંઘર્ષો ન કરવા. મૂળ વાત ભગવત્સમાપત્તિને મેળવવાની છે. તેને અવશ્ય ઝડપથી પ્રગટાવનારા શુક્લધ્યાનને પ્રગટાવવાનું છે. દેહ-ઈન્દ્રિય-મન-વચન-કર્મ વગેરેથી આત્મતત્ત્વ નિરાળું છે' - આ મુજબ તત્ત્વવિજ્ઞાન દ્વારા તે શુક્લધ્યાન જન્મે છે. તથાવિધ તત્ત્વવિજ્ઞાન ઉપલબ્ધ થાય તો એ શાસ્ત્રસંન્યાસને સ્વીકારીને ભગવત્સમાપત્તિમાં લીનતાનું જ સંપાદન કરવું. આ જ અભિપ્રાયથી યોગપ્રદીપ ગ્રંથમાં જણાવેલ છે કે “તત્ત્વની ઉપલબ્ધિ માટે ગ્રંથોનો અભ્યાસ કરીને જ્યારે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે પ્રાજ્ઞ સાધક, જેમ ધાન્યાર્થી તૃણ-પર્યાદિને છોડે તેમ, સંપૂર્ણતયા ગ્રંથોને છોડે.” ત્રિપુરાતાપિની ઉપનિષડ્માં પણ જણાવેલ છે કે “જ્ઞાન-વિજ્ઞાનમાં તત્પર પ્રાજ્ઞ સાધક ગ્રંથનો અભ્યાસ કરીને સંપૂર્ણતયા ગ્રંથને છોડી દે, ધાન્યગ્રહણ બાદ ધાન્યશૂન્ય છોડને ધાન્યાર્થી છોડે તેમ.” યોગશિખા ઉપનિષમાં પણ કહેલ છે કે “પોતાની બુદ્ધિથી જીવો શાસ્ત્રરૂપી જાળમાં પડે છે, ફસાય છે. તેથી મૂઢ બને છે. સ્વાત્મપ્રકાશાત્મક તે આત્મતત્ત્વ શું માત્ર શાસ્ત્રથી પ્રકાશિત થાય ?” અર્થાત્ ન જ થાય. મહોપનિષદ્ધાં પણ જણાવેલ છે કે “(દહાત્મભેદવિજ્ઞાનવાળા) વિવેકી જીવોને શાસ્ત્ર ભારરૂપ છે.” આ વચનો અહીં યાદ કરવા. આ અંગે અધિક નિરૂપણ અમે કાત્રિશિકા પ્રકરણની નયેલતા વ્યાખ્યામાં કરેલ છે. I આત્મસ્વભાવનું માહાભ્ય પ્રગટાવીએ % (૬) અહીં આ બાબત પણ ખ્યાલમાં રાખવી કે – “રાગ-દ્વેષાદિગૂન્ય એવું આપણું આત્મસ્વરૂપ
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy