________________
० गुणश्रेणिसमारोहेण घातिकर्मक्षयः ।
२३८९ એહથી સવિર્ટ જાઈ પાપશ્રેણિ ઉજાણી, ગુણશ્રેણિ ચઢતાં લહઈ મુગતિ પટરાણી; ઘનઘાતિ કર્મનઈ પીલઈ જિમ તિલ ઘાણી,
નિરમલ ગુણ એહથી પામિઆ બહુ ભવિ પ્રાણી II૧૬/૬ll (૨૭૨) એહથી સર્વ જે પાપની શ્રેણિ, તે ઉજાણી = નાઠી જાઈ. ગુણશ્રેણિ ચઢતાં લહઈ = પામઈ, મુગતિ રૂપ પટરાણી પ્રતે ઘનઘાતી સકલ કર્મને પીલે, જિમ ઘાણી તલ પીલાઈ, તિમ કર્મક્ષય થાઈ. સમાપત્તિwત્તમદ – ‘તત' તિા
ततोऽपि सर्वाऽघवृन्दनाशे गुणश्रेणिरोहाद् मुक्तिम् ।
लभेत घातिक्षयेण निर्मलगुणमत एति भव्यः ।।१६/६ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ततः अपि सर्वाऽघवृन्दनाशे गुणश्रेणिरोहाद् घातिक्षयेण भव्यः म મુéિ zમેતા અતઃ (1) નિનામ્ તિ9િ૬/દા.
ततः = सर्वत्र पुरस्क्रियमाणाऽऽगमवचनप्रतिपादकतीर्थकरानुध्यानप्रसूतसमापत्तितः अपि सर्वाऽघवृन्दनाशे = सकलमुख्यदुरितसन्ततिविलये सति गुणश्रेणिरोहात् = संयमादिगुणश्रेणिसमारोहात् तस्मिन्नेव भवे भवान्तरे वा क्षपकश्रेण्यारोहणे घातिक्षयेण = घनघातिकर्मचतुष्कसंक्षयेण अघातिचतुष्टयक्षयतो भव्यो मुक्तिं = मुक्तिपट्टराज्ञी द्रुतं लभेत । अपिशब्देन समापत्तिभिन्नैकत्वाऽन्यत्वभावनादिपरिग्रहः । का અવતરવિકા :- પાંચમા શ્લોકમાં સમાપત્તિ જણાવી. તેના ફળને ગ્રંથકારશ્રી જણાવે છે :
સમાપત્તિથી મુક્તિપ્રાપ્તિ . કોકાથી - સમાપત્તિથી પણ તમામ પાપની શ્રેણિનો નાશ થતાં ગુણશ્રેણિનું સમારોહણ કરવાથી ઘાતિકર્મના ક્ષય વડે ભવ્યાત્મા મુક્તિને પ્રાપ્ત કરે છે. આમ સમાપત્તિથી ભવ્ય જીવ નિર્મળ ગુણને પ્રાપ્ત કરે છે. (૧૬/૬)
રાજાની - તમામ પ્રવૃત્તિ કરતી વખતે જિનાગમવચનને આગળ કરવાથી આગમવચનપ્રતિપાદક છે તીર્થકર ભગવંતનું પણ ધ્યાન તેની પાછળ પાછળ થતું જાય છે. તેનાથી સમાપત્તિનો પ્રાદુર્ભાવ થાય 1 છે. આ સમાપત્તિથી પણ સર્વ પ્રધાન પાપની સંતતિનો વિલય થતાં સંયમાદિની ગુણશ્રેણિ ઉપર ભવ્યાત્મા આરોહણ કરે છે. આ ગુણશ્રેણિ ઉપર સમારોહણ કરીને તે જ ભવમાં કે ભવાંતરમાં ભવ્યાત્મા ક્ષપકશ્રેણિ છે માંડે છે. ક્ષપકશ્રેણિનું આરોહણ કરતાં ઘનઘાતિ ચાર કર્મનો ક્ષય થાય છે. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તથા ભવના અંતે બાકીના ચાર અઘાતિ કર્મનો ક્ષય કરીને ભવ્યાત્મા મુક્તિરૂપી પટરાણીને તાત્કાલિક પ્રાપ્ત કરે છે. મૂળ શ્લોકમાં રહેલ “જિ” શબ્દથી સમાપત્તિભિન્ન એકત્વભાવના, અન્યત્વભાવના વગેરેનું ગ્રહણ કરવું. તેના દ્વારા પણ ભવ્યાત્મા ક્ષપકશ્રેણિ માંડી શકે છે. આવી સૂચના “પ” શબ્દ દ્વારા થાય છે. “મા” શબ્દથી સૂચિત એકત્વભાવના, અન્યત્વભાવના (દહાત્મભેદવિજ્ઞાનધારા) વગેરેના 8 લી.(૧)માં “સબ પાઠ. - કો.(૯)+સિ.માં “પામ્યા' પાઠ.