SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २६२२ शास्त्रसंन्यासधारणे अपि शास्त्रप्रवर्तनम् । कथं प्रबन्धरचना सम्पन्ना ? इत्याशङ्कायामाह - 'शास्त्रे'ति । शास्त्रसंन्यासमेवाऽन्तः धृत्वा शास्त्रप्रवर्तनम्। રેવ-ગુરપ્રલીલાષ્ટિ મુવા સમન્નમત્ર મારૂ ના ग प्रकृते दण्डान्वयस्त्वेवम् – अन्तः शास्त्रसंन्यासमेव धृत्वा अत्र मे शास्त्रप्रवर्तनं देव-गुरुप्रसादाद् - દિ મુદ્દા સમ્પન્નમ્ |ીરૂ II शास्त्रसंन्यासमेव, न तु नानाविधशास्त्रसंसारम्, अन्तः = अन्तःकरणे धृत्वा = संस्काररूपेण श स्थापयित्वा अत्र द्रव्यानुयोगपरामर्शे उपलक्षणात्तद्वृत्तौ च द्रव्यानुयोगपरामर्शकर्णिकायां शास्त्रप्रवर्तनं क = नानातन्त्रग्रन्थतः स्मरण-पुनरावर्तन-लेखन-सर्जन-संशोधनादिभिः प्रवर्तनं मे = मुनियशोविजयगणिनो देव-गुरुप्रसादात् = परमतत्त्वस्य न्यायविशारदप्रगुरुदेवश्रीभुवनभानुसूरीश्वर-सिद्धान्तदिवाकरगच्छाधिपति श्रीजयघोषसूरीश्वर-वैराग्यदेशनादक्षदीक्षागुरुदेवश्रीहेमचन्द्रसूरीधर-सूक्ष्मप्रज्ञविद्यागुरुदेवश्रीजयसुन्दरसूरीश्वरका पार्श्वप्रज्ञालयतीर्थप्रेरकपंन्यासप्रवर-भवोदधितारकगुरुदेवश्रीविश्वकल्याणविजयगणिवरादिगुरुवर्गस्य च अनुग्रहाद् हि = एव मुदा = महता प्रमोदेन सम्पन्नम् ।।३।। અવતરવિકી :- “કઈ રીતે પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ નામના પ્રબંધની રચના સંપન્ન થઈ ?' આવી શંકા કોઈને થાય તો દ્રવ્યાનુયોગપરામર્શકાર તેનું સમાધાન આપવા જણાવે છે : લોકાથી - અંતઃકરણમાં શાસ્ત્રસંન્યાસને જ ધારણ કરીને અહીં મારી શાસ્ત્રપ્રવૃત્તિ પરમાત્માના અને ગુરુવર્ગના અનુગ્રહથી આનંદપૂર્વક સંપન્ન થઈ. la # શાસ્ત્રસંન્યાસ છતાં ગુરુપ્રભાવથી ગ્રંથરચના 68 વ્યાખ્યાથી - અનેક પ્રકારના શાસ્ત્રોને શુષ્ક હૃદયથી વળગી રહેવું તે શાસ્ત્રસંસાર કહેવાય છે. છે આવા શાસ્ત્રસંસારને વળગ્યા વિના, અંતઃકરણમાં શાસ્ત્રસંન્યાસને જ સંસ્કારરૂપે ધારણ કરીને, પ્રસ્તુત ‘દ્રવ્યાનુયોગપરામર્શ' ગ્રંથમાં અને ઉપલક્ષણથી તેની દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં મારું = મુનિ ' યશોવિજય ગણીનું શાસ્ત્રના આધારે પ્રવર્તન સંપન્ન થયું. અલગ અલગ દર્શનના ગ્રંથોનો આધાર લઈને ગ સ્મરણ, પુનરાવર્તન, લેખન, સર્જન, સંશોધન વગેરેની અહીં પ્રવૃત્તિ થઈ તે શાસ્ત્રપ્રવર્તન. આશય એ છે કે સ્મરણ, પુનરાવર્તન, લેખન, સંશોધન વગેરે દ્વારા અનેક દર્શનશાસ્ત્રોનો આધાર લઈને પ્રસ્તુત પ્રબંધરચનામાં અને પ્રવૃત્તિ કરેલ છે. આ રીતે પ્રસ્તુત ગ્રંથરચના થઈ તેમાં મુખ્ય ચાલકબળ છે (A). પરમતત્ત્વસ્વરૂપ પરમાત્માનો પરમ પ્રસાદ તથા (B) ગુરુતત્ત્વસ્વરૂપે (૧) ન્યાયવિશારદ દાદાગુરુદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, (૨) સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજા, (૩) વૈરાગ્યદેશનાદક્ષ દીક્ષાગુરુદેવ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, (૪) સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન વિદ્યાગુરુદેવ શ્રીજયસુંદરસૂરીશ્વરજી મહારાજા, (૫) પાર્થપ્રન્નાલયતીર્થપ્રેરક પંન્યાસ પ્રવર ભવોદધિતારક ગુરુદેવ શ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવર વગેરે ગુરુવર્ગનો અનહદ અનુગ્રહ. III
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy