SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ २६२० ० द्रव्यानुयोगपरामर्शरचनाबीजद्योतनम् । • अर्वाचीनप्रबन्धरचनाबीजाऽऽविष्करणम् • ननु द्रव्य-गुण-पर्यायरासोपजीविनी भोजदेवकविवरविरचिता संस्कृतभाषानिबद्धा द्रव्यानुयोगतर्कणा प व्याख्यान्विता साम्प्रतमुपलभ्यत एवेति भवतां प्रकृतप्रबन्धप्रयासोऽनावश्यक इत्याशङ्कायामाह - IT “aáશિવે તિા द्वात्रिंशिकोपवृत्तेः नयलताया वर्धापनावसरे। રાખનારે પ્રેરિતા વર્ષ મુનિસનાSત્ર કૃતા૨ા (માજી ) श प्रकृते दण्डान्वयस्त्वेवम् - राजनगरे द्वात्रिंशिकोपवृत्तेः नयलतायाः वर्धापनावसरे वयं मुनिक सङ्घन अत्र कृतौ प्रेरिताः।।२।। . अहमदाबादमध्ये राजनगरे श्रेयोऽभिधाने उपवने प्रगे द्वात्रिंशिकोपवृत्तेः = सटीकद्वात्रिंशिका"प्रकरणोपटीकायाः नयलतायाः पञ्चाशत्सहस्रश्लोकप्रमाणायाः अस्मदुपज्ञायाः नानाजैनाचार्यान्वितका चतुर्विधश्रीसङ्घ-विविधदर्शनविशारदजैनाऽजैनपण्डितवृन्द-शीघ्रकविलोक-बहुविधपरिव्राजकादिसमक्षं गजाऽष्टकाऽऽरोपण-द्वात्रिंशच्चामरव्यजनाऽक्षत-पुष्प-सुसुगन्धिवासक्षेपादिभिः वर्धापनावसरे वयं અવતરણિકા - ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનો આધાર લઈને ભોજદેવ કવિવરે દ્રવ્યાનુયોગતર્કણા નામના ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરેલ છે. તથા તે ગ્રંથ ઉપર સંસ્કૃત વ્યાખ્યા પણ તેમણે રચેલ છે. તથા વ્યાખ્યા સહિત દ્રવ્યાનુયોગતર્કણા ગ્રંથ વર્તમાન કાળે ઉપલબ્ધ પણ થાય જ છે. તેથી ‘દ્રવ્યાનુયોગપરામર્શ નામના પ્રબંધની રચના માટેનો આપનો પ્રયાસ આવશ્યક નથી' – આવી શંકા થવી સામાન્ય વાચકવર્ગ માટે સ્વાભાવિક છે. આવી શંકાનું નિરાકરણ કરવા માટે દ્રવ્યાનુયોગપરામર્શના કર્તા મુનિ યશોવિજય ગણી જણાવે છે કે : 8 અર્વાચીન પ્રબંધની રચનાના બીજનો આવિષ્કાર (8 શ્લોકોથી :- તાત્રિશિકા પ્રકરણની “નયલતા' નામની પિટીકાને વધાવવાના અવસરે રાજનગર આ સંઘમાં પ્રસ્તુત રચના વિશે અમને મુનિસંધે પ્રેરણા કરી. કેરા વ્યાખ્યાથી - મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે દ્વાર્કિંશિકા પ્રકરણની રચના કરેલ છે. તથા તેના ઉપર સ્વોપજ્ઞ ટીકા પણ તેમણે રચેલ છે. આ ટીકા ઉપર અમે (મુનિ યશોવિજયે) નયેલતા નામની પિટીકા રચેલ છે. તેના સમાચાર રાજનગર શ્રીજૈન સંઘને મળ્યા. તેથી અમદાવાદ શહેરમાં, રાજનગર સંઘમાં, શ્રેયસ્ નામના ઉપવનમાં વહેલી સવારે સટીક દ્વત્રિશિકા પ્રકરણ ઉપર અમે રચેલી નયેલતા વ્યાખ્યાને વધાવવાનો મહોત્સવ થયો. (૧) અનેક જૈનાચાર્યોથી અલંકૃત એવા ચતુર્વિધ શ્રીસંઘ, (૨) વિવિધ દર્શનના વિશારદ જૈન અને અર્જુન પંડિતોના સમૂહ, (૩) શીઘ કવિજનો અને (૪) અનેક પ્રકારના સંન્યાસી વગેરેની સમક્ષ સટીક દ્વાત્રિશિકા પ્રકરણથી યુક્ત નયેલતા ગ્રંથને વધાવવાની મંગલ ક્રિયા થઈ. પચાસ હજાર શ્લોકપ્રમાણ વિસ્તૃત નયેલતાવ્યાખ્યાથી યુક્ત દ્વાત્રિશિકા પ્રકરણ પુસ્તકાકારે આઠ ભાગમાં મુદ્રિત થયેલ હતું. તેથી આઠ ગજરાજ ઉપર દ્વાáિશકા - ગ્રંથરાજને ચઢાવવામાં આવ્યો.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy