________________
१७/११ 0 सप्तदशशाखोपसंहारः
२६१३ इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीधरशिष्यरत्न- प पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्य- रा मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ सप्तदशशाखायां
गुरुपरम्पराप्रशस्तिप्रकाशननामकः
सप्तदशाधिकारः।।१७।।
પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ (દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ અનુસારી) ગ્રંથની
પરામર્શકર્ણિકા' નામની સ્વરચિતવૃત્તિના કર્ણિકા સુવાસ” નામના ગુજરાતી વિવરણમાં ગુરુપરંપરા પ્રશસ્તિપ્રકાશન” નામનો
સત્તરમો અધિકાર પૂર્ણ થયો. • સત્તરમી શાખા સમાપ્ત ...
- લખી રાખો ડાયરીમાં...) • બુદ્ધિને પાપપ્રવૃત્તિમાં સંતોષ ન હોય,
ધર્મપ્રવૃત્તિમાં સંતોષ હોય. શ્રદ્ધાને ધર્મપ્રવૃત્તિમાં સંતોષ ન હોય,
પાપપ્રવૃત્તિમાં સંતોષ હોય. અધમ બુદ્ધિ સાથે ચિક્કાર પુણ્ય હોય તેવું બને પણ સદ્ગુણ ન હોય. ઉત્તમ શ્રદ્ધા સાથે જરાય પુણ્ય ન હોય તેવું બને
પણ સદ્ગુણ પુષ્કળ હોય. • બુદ્ધિનું વલણ આપઘાતી છે.
શ્રદ્ધા અમરજીવનની સન્મુખ વલણ ધરાવે છે.