SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २६०६ • शिष्ययोग-क्षेमादिकं कार्यम् । १७/९ ણ સમ્યગુદર્શનની જે સ્વ(સુ)રુચિ, તદ્રુપ જે સુરભિતા સુગંધ, જસ સેવાપણું, તેણે મુઝ મતિ = મારી જે મતિ, શુભ ગુણે કરીને વાસી = આસ્તિષ્પ ગુણે કરી અંગોઅંગ પ્રણમી (=પરિણમી), તેહની સ્વેચ્છા ન રુચિરૂપેઈ છઈ. ૧૭ીલા प यत्सेवया = यदीयोपासनयैव मदीया मतिः सम्यक्त्वसुरुचिसुरभिवासिता = सम्यग्दर्शनगोचर निजशोभनरुचिलक्षणसौरभसद्योगेन सुवासिता परमाऽऽस्तिक्यगुणेन चाऽऽत्मसाद्भूता। अत एव - सम्यक्त्वगोचरनिजेच्छा स्वरसतः तत्त्वरुचिरूपेण परिणतेति यावत् तात्पर्यम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - शिष्याध्यापनकृते गुर्जरदेशात् काशीपर्यन्तं गुरुविहारस्तु श अनुपमः स्मरणीयश्च प्रसङ्गः। तस्मिन् काले ब्राह्मणा विशेषतः जैनधर्मद्वेषिण आसन् । ततश्च क ब्राह्मणपण्डितसकाशे शिष्याध्यापनकृते कीदृशा उपाया जैनगुरुभिः व्यापारिताः तद्गोचरा कल्पनैव (૧) આ બાબતનો ઉલ્લેખ સુજસવેલી ભાસ ગ્રંથમાં નીચે મુજબ આવે છે. છેિ મુજ એહવી ચાહ, ભણાવો તે ભણી હો લાલ; ઈમ સુણી કાશીનો રાહ, ગ્રહ ગુરુ દિનમણિ હો લાલ. (સુવે.ભા.૨/૨) (૨) આ જ બાબતના અનુસંધાનમાં “સુજસવેલી ભાસ' ની પ્રસ્તાવનામાં મોહનલાલ દલીચંદ દેસાઈ (B.A.L.C.B.) પૃષ્ઠ-૧૫ માં જણાવે છે કે “ગુરુ નયવિજય ધનજીશેઠની આર્થિક સહાયનું વચન મળતાં યશોવિજયને લઈ પાદવિહાર કરી ઠેઠ કાશીમાં ગયા....” (૩) “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' ગ્રંથમાં (નવી આવૃત્તિ, નંબર ૯૧૯, પૃષ્ઠ ૪૧૦) પણ શ્રીયશોવિજયજી મહારાજને પડ્રદર્શનનો અભ્યાસ કરાવવા માટે શ્રીનવિજયજી મ.સા. કાશી પધાર્યા સે હતા - આ મુજબ ઉલ્લેખ મળે છે. (૪) “અમર ઉપાધ્યાયજી” (લેખક - પૂર્ણચન્દ્રસૂરિજી મ.સા.) પુસ્તકમાં પણ “ઉપાધ્યાયજી મહારાજે COા કાશીથી પૂ.નયવિજયજી મ. સાથે આગ્રા તરફ વિહાર કર્યો” (પૃ.૩૪) એમ લખેલ છે. તેનાથી પણ સિદ્ધ થાય છે કે પૂ. નયવિજયજી મ. પણ કાશી ગયા હતા. છે ગુરુસેવાથી સમકિત પ્રગટે છે (સેવા) તથા જે ગુરુદેવની ઉપાસનાથી જ મારી મતિ સમ્યગદર્શનવિષયક સ્વકીય સુંદર રુચિ સ્વરૂપ સુવાસ નામના સદ્ગણના સુંદર યોગથી સુવાસિત થયેલ અને પરમ આસ્તિષ્પ ગુણથી મારી મતિ આત્મસાત થઈ. અર્થાત્ પરમ આસ્તિષ્પ ગુણથી મારી બુદ્ધિ સાંગોપાંગ = પૂરેપૂરી પરિણમી ગઈ. આ જ કારણથી સમ્યક્તસંબંધી મારી ઈચ્છા સ્વરસથી તત્ત્વચિસ્વરૂપે પરિણમી ગઈ. ત્યાં સુધી જણાવવાનું અહીં તાત્પર્ય છે. -- જયવિજયજી મહારાજ પાસેથી સાત હિતશિક્ષા શીખીએ : આધ્યાલિક ઉપનય :- શિષ્યને ભણાવવા માટે ગુરુ ગુજરાતથી ઠેઠ કાશી સુધીનો વિહાર કરે તે જૈન ઇતિહાસની એક અનોખી, અદ્ભુત અને યાદગાર ઘટના છે. જૈન ધર્મ પ્રત્યે બ્રાહ્મણો તે સમયે વિશેષ પ્રકારે દ્વેષ ધારણ કરનારા હતા. તેથી બ્રાહ્મણ પંડિત પાસે પોતાના શિષ્યને ભણાવવા માટે
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy