________________
२६०४
0 बाह्यभावा न स्पृहणीयाः ।
૨૭/૮ प -सम्पत्-स्वास्थ्य-स्वजनादिसमागमेन मनुष्यः नैव महान् भवति । पत्नी-पुत्र-परिवारवृद्धि-प्रसिद्धि-प्रवचनपटुता रा -पदवी-पुस्तकप्रकाशन-पुण्योदयप्रदर्शन-प्रशंसा-प्रतिष्ठा-पाण्डित्य-प्रवचनप्रभावनादिप्रलोभनेन साधकः नैव - निश्चयतः महत्तामुपलभते । ततश्चोपदर्शितवस्तुयोग-क्षेम-वृद्ध्यादिपरायणतया नैव भाव्यम् । - आत्ममाहात्म्यप्रापकज्ञानादिगुणवैभवोपार्जन एवात्मार्थिभिः लीनता सम्पाद्येत्युपदिश्यते । तदनुसरणेन ૨ી ૨ “નિર્વાન્ તિ ઘનઘાર્મિચતુષ્ટયક્ષસ્થળ વત્તજ્ઞાનાવાપ્તિ” (ભૂ.કૃ. યુ..૦ ૩.99/નિ.99/4.કૃ.૧૧૮) क इति सूत्रकृताङ्गसूत्रनियुक्तिविवरणे श्रीशीलाङ्काचार्योक्तं निर्वाणं जीवन्मुक्तिलक्षणं सपदि सम्पद्येत ff T૦૭/૮
મહાન બનતો નથી. બીજા ઉપર આધિપત્ય જમાવવાની વૃત્તિ (=અધિકારવૃત્તિ), સત્તા, સંપત્તિ, સ્વાચ્ય, સૌંદર્ય, સ્વજનો, શ્રીમંતો વગેરેના લીધે પણ માણસ મહાન બનતો નથી. પત્ની, પુત્ર, પરિવારવૃદ્ધિ,
પ્રસિદ્ધિ, પ્રવચનની પાટ-પટુતા, પદવી, પુસ્તકપ્રકાશન, પુણ્યોદય પ્રદર્શન, પ્રશંસા, પ્રતિષ્ઠા, પંડિતાઈ રાં કે પ્રવચનપ્રભાવના વગેરે પ્રલોભન દ્વારા પણ સાધક પરમાર્થથી મહાન બનતો નથી. Fashion, Fund,
Fortune-telling, Function (Social & Religious), Federation, Foundation 24-7 $alalyel * પણ સાધુ મહાન બનતો નથી. તેથી ઉપરોક્ત વસ્તુને મેળવવાની, ટકાવવાની કે વધારવાની ઘેલછામાં
અટવાયા વિના, આત્માને મહાન બનાવનાર જ્ઞાનાદિ ગુણવૈભવનું ઉપાર્જન કરવામાં જ આત્માર્થી જીવે સદા લીન બનવું જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. આ આધ્યાત્મિક સંદેશને અનુસરવાથી સૂયગડાંગસૂત્રનિર્યુક્તિવિવરણમાં જણાવેલ નિર્વાણ ઝડપથી મળે. ત્યાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “ચાર ઘનઘાતિ કર્મોનો ઉચ્છેદ થવાથી કેવલજ્ઞાનની થતી પ્રાપ્તિ એ જ નિર્વાણ = જીવન્મુક્તિ.” (૧૭૮)
- લખી રાખો ડાયરીમાં....) • વાસના આંધળું અનુકરણ કરે છે. ઉપાસના નિત્ય નવી કેડી રચે છે,
પ્રભુ પાસે પહોંચવાની. મૂલ્યહીન વાસના પોતાના પ્રેમ-પાત્રનું સર્વતોમુખી અવમૂલ્યાંકન કરે છે. અમૂલ્ય ઉપાસના પોતાના પ્રેમ-પાત્ર પરમાત્માનું મહત્ત્વ હૃદયમાં પ્રતિષ્ઠિત કરે છે, જગતમાં પ્રસિદ્ધ કરે છે.