SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ १७/१ ० महोपाध्यायश्रीयशोविजयगुरुपरम्पराप्रदर्शनम् । २५८७ ઢાળ - ૧૭ (હમચડીની- દેશી) હિવઈ આગલી ઢાલે “પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ જોયો? કહા આચાર્યની વારે ?” તે કહઈ છઈ – તપગચ્છ નન્દન સુરત, પ્રગટ્યો હીરવિજય સૂવિંદો રે, સકલ સૂરીસર' જે સોભાગી, જિમ તારામાં ચંદો રે ૧૭/૧] (૨૭૪) હમચડી. તપગચ્છ રૂપ જે નંદનવન, તે માટે સુરત સરિખો પ્રગટયો છે. શ્રીહીરવિજયસૂરીશ્વર તે કેહવા છે? સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે = સૌભાગ્યવંત છે. • દ્રવ્યાનુયોકાપરામ: • શાળા - 99 (કાછન્દઃ) अधुना ‘परम्परागतसन्मार्गप्ररूपणाव्याजेनेह कार्ये भवान् कस्य कीदृशस्य चाऽऽचार्यस्य समये रा केन योजितः?' इत्याशङ्कामपाकर्तुं प्रशस्तिञ्च ग्रथितुमुपक्रमते – 'तपगणे'ति । तपगणनन्दनसुरद्रुः सञ्जातो हीरविजयसूरीन्द्रः। सकलसूरिषु सुभाग्यो यथा तारकेषु हि चन्द्रमाः।।१७/१॥ • પ્રવ્યાનુયોકાપરામર્શ0ા • प्रकृते दण्डान्वयस्त्वेवम् – तपगणनन्दनसुरद्रुः हीरविजयसूरीन्द्रः सञ्जातः। यथा तारकेषु र्णि વન્દ્રમ (તર્થવ) સત્નસૂરિપુ સુમાય: ૧૭/૧ .. तपगणनन्दनसुरद्रुः = तपगच्छरूपे नन्दनवने कल्पतरुसमा हीरविजयसूरीन्द्रः श्रीअकब्बरप्रदत्तजगद्गुरुबिरुदः सञ्जातः। यथा हि = येनैव प्रकारेण गगने सर्वेषु तारकेषु मध्ये चन्द्रमाः = # દ્રવ્યાનુયોગપરામર્શકણિકાસુવાસ & પિતા:- હવે “પરંપરાથી આવેલ સન્માર્ગનું પ્રકાશન કરવાના બહાનાથી પ્રસ્તુત કાર્યમાં કયા અને કેવા આચાર્યના સમયમાં આપને કોણે જોડ્યા?'- આવી આશંકાને દૂર કરવા તથા પ્રશસ્તિને ગૂંથવા માટે ગ્રંથકારશ્રી તૈયારી કરે છે : જ પ્રશસ્તિપ્રારંભ : લોકોથી:- તપગચ્છરૂપી નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન શ્રીહીરવિજયસૂરીશ્વર થયા. જેમ તારાઓની વા અંદર ચંદ્ર શોભે તેમ સર્વ આચાર્યોમાં સૌભાગી તે (સૂરિમંત્રસાધનાથી) શોભતા હતા. (૧૭/૧) ટૉક શ્રીહીરસૂરીશ્વરજીનું લોકોત્તર સૌભાગ્ય પ્રક વ્યાખ્યા) :- તપગચ્છ સ્વરૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન શ્રીહીરવિજયસૂરીશ્વર થયા. શ્રીઅકબર બાદશાહે તેમને જગદ્ગુરુનું બિરુદ આપ્યું હતું. જે રીતે આકાશમાં સર્વ તારલાઓની વચ્ચે ચંદ્ર શોભે • કો.(૧૧)માં “રાગ ધન્યાસિ' પાઠ. ૪ મ.માં “પ્રકટિઓ પાઠ. (૧)નો પાઠ લીધો છે. જે મ.માં “સૂરિમાં પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy