________________
? ૬/૭
A
B
0 बहुश्रुतेषु मोहमाहात्म्यविजृम्भणम् 0
२४७९ प्रकृते “जे परिसवा ते आसवा” (आचा.१/४/६) इति आचाराङ्गसूत्रोक्तिः अपि भावनीया। प
(२३) अहङ्कारपोषकोत्तेजक-शासनप्रभावनादिप्रचुर-प्रदीर्घकालीन-प्रशस्तप्रवृत्तिभारवशेन तत्त्वसंवेदनशीलता नाऽनुशीलिता । व्यवहाराऽऽभासाऽतिरेकेण आश्रव-संवरादितत्त्वेषु पारमार्थिकहेयोपादेयता- . संवेदनक्षमता प्रणाशिता। “महामोहदोसेण न पेच्छन्ति परमत्थं” (स. क. भव-९/पृ.८६७) इति समरादित्यकथा- म वचनगोचरोऽयमभूदसकृत् ।
(२४) इह-परलौकिकनिदान-तीव्राऽऽशंसादिभावेन प्रायशः सर्वाणि अतीतानि अनुष्ठानानि । विष-गरयोः योगबिन्दु-द्वात्रिंशिकाप्रकरणाऽध्यात्मसारादिव्यावर्णितयोः (यो.बि.१५६-१५७ + द्वा.१३/ क ૧૨ + સ..૧૦/૩-૬) વ વન્તર્મુતાનિા
(२५) बहुश्रुतत्वलाभोत्तरञ्च जिनशासनप्रभावनादिनाम्ना मद-मदन-मान- माया-ममता પણ આ જ દિશામાં અંગુલીનિર્દેશ કરે છે.
A મહામોહથી પરમાર્ગદર્શન ન કર્યું ? (૨૩) જીવની અપાત્રતાના લીધે કેવળ અહંભાવનું જ પોષણ કરે, ઉત્તેજન કરે, સમર્થન કરે તેવી શાસનપ્રભાવના વગેરે પ્રવૃત્તિઓ આ જીવે પ્રચુર પ્રમાણમાં કરી તથા અત્યંત લાંબા કાળ સુધી તેમાં તન્મય બનીને, એકદમ ગળાડૂબ થઈને કરી. કદાચ તેવી પ્રવૃત્તિ ક્યારેક ન મળે તો અંદરમાં ગૂંગળામણનો અનુભવ થાય એટલી હદે સંયમજીવનમાં અહંભાવપોષક પ્રશસ્ત પ્રવૃત્તિના ભાર-બોજ નીચે આ જીવ ઘણી વાર દટાયો. તેથી પુણ્યના પણ આશ્રવમાં હેયપણાનું સંવેદન, અંતર્મુખતા-સંવર-નિર્જરા-વૈરાગ્ય -ઉપશમભાવ-આત્મધ્યાનાદિમાં ઉપાદેયપણાનું સંવેદન કરવાની પોતાની પાત્રતાનું = તત્ત્વસંવેદનશીલતાનું આ જીવે ઊંડાણથી નિરીક્ષણ-પરીક્ષણ-સંશોધન-સંવર્ધન ન કર્યું. કહેવાતા વ્યવહારના અતિરેક તત્ત્વનો ભોગ લીધો. આડંબરયુક્ત બાહ્ય પોકળ વ્યવહારની વધુ પડતી દોડધામના લીધે આશ્રવ-સંવરાદિ તત્ત્વમાં ન તાત્ત્વિક હેય-ઉપાદેયપણાનું સંવેદન કરવાની ક્ષમતા નષ્ટ થઈ. તેવી ક્ષમતાને વિકસાવવાનું કાર્ય કરવામાં આ જીવને ઉત્સાહ ન જાગ્યો. “આ કાર્ય પોતાનું મહત્ત્વપૂર્ણ અંગત કર્તવ્ય છે' - આવો પરિણામ જ આ જીવમાં ન જાગ્યો. “મહામોહના દોષથી જીવો પરમાર્થને-તત્ત્વને જોતા નથી' - આ પ્રમાણે સમરાઈઐકહા ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે જણાવેલ છે, તેનો વિષય આ જીવ અનેક વાર બન્યો.
/ વિષ-ગર અનુષ્ઠાનમાં જીવ અટવાયો / (૨૪) ઈહલોક-પરલોક સંબંધી નિયાણા અને તીવ્ર આશંસા વગેરેના પરિણામથી ભૂતકાલીન સર્વ અનુષ્ઠાનો વિષઅનુષ્ઠાનમાં અને ગરઅનુષ્ઠાનમાં જ પ્રાયઃ સમાઈ ગયા, નિર્જરા-આત્મશુદ્ધિકારક ન થયા. યોગબિંદુ, ધાત્રિશિકા, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં ઉપરોક્ત બન્ને અનુષ્ઠાનોનું વિસ્તારથી વર્ણન મળે છે.
જિનશાસનની પ્રભાવના કે કષાયશાસનની પ્રભાવના ?! જ (૨૫) ક્યારેક બહુશ્રુતપણાની પ્રાપ્તિ થઈ તો પણ શાસ્ત્રોના આધારે આંતરિક મોક્ષમાર્ગે વિરક્ત ભાવે, શાંત ચિત્તે ચાલવાના બદલે “જિનશાસનની પ્રભાવના..' વગેરે રૂડા-રૂપાળા નમણા નાજુક નામ હેઠળ (2) 1. જે જિવી તે નાથવા 2. મદમહોઇ પરમાર્થ|