SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ ० परवृत्तान्ते मूकान्ध-बधिरतया भाव्यम् ० २४७७ भेदविज्ञानसहकारेण द्वेष वैराग्यमुत्पाद्य परमोपशमभावः प्राऽद्योति । (१५) सति सामर्थ्य प्रावीण्ये च निजपराभवोपसर्गादिकाले शान्त-प्रशान्तोपशान्तदशालक्षण- ५ निर्मलनिजपर्यायकदम्बकं स्वस्मै नैवाऽभ्यरोचि । (૧૬) “ગપ્પા વસ્તુ સાથે વિશ્વવ્યો” (વૈ..૨/૧૬) રૂત્તિ શાનિધૂનિવવને સંસ્કૃત્ય / निजचित्तवृत्तिबहिर्गमनप्रतिरोधलक्षणः संयमा नैवाऽभ्यमानि अनेन । __ (१७) “चेष्टा परस्य वृत्तान्ते मूकाऽन्ध-बधिरोपमा” (अ.सा.६/४१) इति अध्यात्मसारोक्तिं चेतसिकृत्य इन्द्रियाणां विषयोन्मुखतायाः परित्यागेन प्रत्याहारः नैव प्रीतिगोचरोऽकारि। (१८) निजचित्तवृत्तिबहिर्मुखतायां सत्याम् आत्मगर्हालक्षणः अन्तस्तापो नैवाऽजनि, 'महामूढोऽस्मि, र्णि महापापोऽस्मि, अनादिमहामोहवासनावासितोऽस्मि, विपरीताऽभिज्ञोऽस्मि भावतो हिताऽहितयोः, आत्मवैरी - अस्मि, अधमाऽधमाऽधिकपतितोऽस्मी'त्यादिसंवेदनतः। સહકારથી વિરક્ત બની, દ્વેષ વિશે વૈરાગ્યને જગાડી, પરમ ઉપશમભાવ અંદરમાં ન પ્રગટાવ્યો. # નિર્મળ સ્વપર્યાયો ન ગમ્યા . (૧૫) પોતાની તાકાત હોય, આવડત હોય, પુણ્ય પહોંચતું હોય, પ્રતિકાર કરવામાં નુકસાની જણાતી ન હોય અને કોઈ પોતાનો પરાભવ કરે કે ઉપસર્ગ-પરિષહ વગેરેની ઝડી વરસાવે તો તેવા સમયે આત્માની શાંત-પ્રશાંત-ઉપશાન્ત દશા સ્વરૂપ નિજ નિર્મળ પર્યાયોનો સમૂહ પોતાને ન જ ગમ્યો. * સ્વરક્ષા ન ગમી # (૧૬) “પોતાના આત્માની સતત સંભાળ કરવી, અસંયમાદિથી રક્ષા કરવી' - આ મુજબ દશવૈકાલિકચૂલિકાના વચનને સારી રીતે આત્માર્થીપણે યાદ કરીને પોતાની ચિત્તવૃત્તિના બહિર્ગમનને રોકવા સ્વરૂપ સંયમને અભિમત-સંમત ન કર્યું. તેવું સંયમ આ જીવને પસંદ ન જ પડ્યું. # પ્રત્યાહારને પ્રાણપ્યારો ન બનાવ્યો & (૧૭) “અનાત્મતત્ત્વના (=પારકા) પ્રસંગમાં સાધકની ચેષ્ટા ખરેખર મૂંગા-આંધળા-બહેરા જેવી હોય” - આ અધ્યાત્મસારના વચનને અંતઃકરણમાં સ્થાપીને આ જીવે ઈન્દ્રિયોની વિષયાભિમુખતાને સે. તોડવા-છોડવા-તરછોડવા દ્વારા પ્રત્યાહારને પ્રાણપ્યારો બનાવ્યો નહિ. - આત્મગહ ન કરી છે (૧૮) પોતાની ચિત્તવૃત્તિઓ નિજાત્મદ્રવ્યને છોડી બહાર રસપૂર્વક દોડી જાય ત્યારે અંદરમાં આત્મગÚસ્વરૂપ કાળો કલ્પાંત આ જીવે કર્યો નહિ. મતલબ કે “હું મહામૂઢ છું. હું મહાપાપી છું. હું અનાદિકાલીન મહામોહનાં સંસ્કારથી વાસિત છું. હું આત્મહિતકારી અંતર્મુખતાદિને ભાવથી અહિતકારી માનું છું. આત્માને નુકસાન કરનાર બહિર્મુખતા વગેરેને જ અંદરથી હિતકારી માનું છું. આ તે કેવી ગેરસમજ છે ? હું પોતે જ મારો દુશ્મન છું. અધમાધમ જીવો કરતાં પણ હું અધિક પતિત છું’ - ઇત્યાદિ સંવેદન કરીને ખરા દિલથી દુષ્કતગહનો-આત્મગહનો પરિણામ આ જીવે જગાડ્યો નહિ. 1. માત્મા હજુ સતતં રક્ષિતથા , ,
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy