________________
२४६६ छ परिपक्वसुखलाभप्ररूपणा 0
૨૬/૭ बोध्या षोडशकानुसारेण (१५/५)। योगदृष्टिसमुच्चयोक्त: (४) शास्त्रयोगः अत्र पराकाष्ठाप्राप्तो वर्त्तते । प इत्थम् उन्मनीभावसाधको ज्ञानयोगः परिशुध्यति। प्रकृते “ज्ञानयोगः तपः शुद्धम्, आत्मरत्येकजो लक्षणः । इन्द्रियार्थोन्मनीभावात्, स मोक्षसुखसाधकः ।।” (अ.सा.१२/५) इति अध्यात्मसारकारिका अनुयोज्या तात्पर्यानुसन्धानेन।
उन्मनीभावोदये इन्द्रियाणाम् अमनस्कोदये च कायस्य काल्पनिकता प्रतिभासते । प्रकृते “विश्लिष्टमिव श प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये योगी जानात्यसत्कल्पम् ।।” (यो.शा.१२/१२) के इति योगशास्त्रकारिका भावनीया। तदा च तात्त्विकं परिपक्वम् आत्मसुखम् अनुभूयते साक्षात् । हैइदमेवाऽभिप्रेत्योक्तं योगसारे “मृतप्रायं यदा चित्तम्, मृतप्रायं यदा वपुः। मृतप्रायं यदाऽक्षाणां वृन्दम्, पक्वं
तदा सुखम् ।।” (यो.सा.५/४) इति । इत्थञ्च तादृशाऽमनस्कयोगोदये सकलविकल्पकल्पनामेघजालविलयेन का अनवरतं कल्पनातीतम् आत्मतत्त्वभास्करं अनन्तानन्दमयं योगी साक्षात्करोति । तदुक्तम् अध्यात्मसारे
“યહૂણં ત્વનISતીત તg gશ્યત્વેજી?” (મ.સા.૨૮/૧૨૭) તિા કરે છે. આ બાબત ષોડશક ગ્રંથ મુજબ અહીં સમજી લેવી. તથા યોગદષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ વર્ણવેલ “શાસ્ત્રયોગ' અહીં પરાકાષ્ઠાને પામેલો જોવા મળે છે.
છે ઉન્મનીભાવસાધક જ્ઞાનયોગનો આવિર્ભાવ છે (ફલ્થ.) આ રીતે અહીં ઉન્મનીભાવને સાધનારો જ્ઞાનયોગ ચોતરફ શુદ્ધ થતો જાય છે. અહીં તાત્પર્યનું અનુસંધાન કરીને અધ્યાત્મસારની એક કારિકાનું સંયોજન કરવું. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ
છે કે “શુદ્ધ ચેતનાના અખંડ પિંડ સ્વરૂપ આત્મામાં જ કેવળ આનંદની અનુભૂતિ કરવા સ્વરૂપ જ્ઞાનયોગ સ એ જ વિશુદ્ધ તપ છે. તેના લીધે ઈન્દ્રિયના વિષયોમાંથી અંતઃકરણ ઉપર ઉઠી જાય છે, બહાર નીકળી જાય છે. આવા ઉન્મનીભાવને જ્ઞાનયોગ લાવે છે. તેથી તે જ્ઞાનયોગ મોક્ષસુખનો સાધક છે.”
69 અમનસ્ક દશામાં કાયા પણ કલ્પિત લાગે 69 (ઉન્મ.) જ્યારે ઉન્મનીભાવ પ્રગટે ત્યારે જાણે કે ઈન્દ્રિયો મરી પરવારેલી હોય તેવું સાધકને જણાય રી છે. તથા જ્યારે અમનસ્ક દશાનો ઉદય થાય ત્યારે કાયા મરી પરવારેલી હોય તેવું યોગીને લાગે છે.
પ્રસ્તુતમાં યોગશાસ્ત્રની એક કારિકાની વિભાવની કરવી. ત્યાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “અમનસ્ક દશાનો ઉદય થાય ત્યારે યોગીને પોતાનું અતિનિકટ એવું પણ શરીર જાણે કે પોતાનાથી છૂટું પડી ગયેલું હોય, બળી ગયેલું હોય, ઉડી ગયેલ હોય, ઓગળી ગયેલ હોય, જાણે કે કાલ્પનિક હોય તેવું લાગે છે.” ત્યારે આત્માના તાત્ત્વિક પરિપક્વ સુખનો યોગી સાક્ષાત્ અનુભવ કરે છે. આ જ અભિપ્રાયથી યોગસારમાં જણાવેલ છે કે જ્યારે ચિત્ત મૃતપ્રાય હોય, જ્યારે કાયા મૃતપ્રાય હોય તથા જ્યારે ઈન્દ્રિયોનો સમૂહ મૃતપ્રાય હોય ત્યારે પરિપક્વ સુખ અનુભવાય.” આમ કાયા પણ જ્યાં કાલ્પનિક લાગે તેવા અમનસ્કયોગનો પ્રાદુર્ભાવ થતાં સકલ વિકલ્પની કલ્પનાસ્વરૂપ વાદળના ઢગ રવાના થવાથી યોગી
લ્પનાતીત અને અનંતાનંદમય એવા આત્મતત્ત્વસ્વરૂપ સૂર્યના સતત સાક્ષાત દર્શન કરે છે. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “કલ્પનાઓથી રહિત એવા યોગી આત્માનું જે કલ્પનાતીત-કલ્પનાઅગોચર