________________
२४४६ ० भोगप्रवृत्तिः कर्मनाटकात्मिका 0
૨૬/૭ TS (W) નશ્વરી, (૮) મહાશિત્તામારા , () વર્ષ-છાત-નિયતિ-સદનમત્ત-વિક્ષેપISSવરાપ્રિકૃતિरा सूत्रसञ्चारकृतनाटकात्मिका, (Z) दुर्गतिपरम्पराजननसमर्था च । अतो निर्विकार-निष्प्रपञ्चशुद्धचैतन्यस स्वरूपस्य मम तया अलम् । तत्कर्तृत्व-भोक्तृत्व-तन्मयतादिकं न असङ्गसाक्षिणो मम कार्यम्” - इत्यादिविभावनया भोगप्रवृत्तोऽपि स इन्द्रियाणि वञ्चयति।
“વષ્યને વકરાનાં તરિ: કસ્તુમતિ સમાવિનિયોરોન સવા સ્વાવવિભાવિ ” (અ.સ./રૂ9) 7 इति अध्यात्मसारकारिका इहैव यथार्थतया चरितार्था भवति। इत्थमिन्द्रियविषयासक्तिपरिपाकद्वारा ण तदुन्मूलनमिह विज्ञेयम् । एवमेव “न विधिः प्रतिषेधो वा कुशलस्य प्रवर्तितुम् । तदेव वृत्तमात्मस्थं कषायपरिपक्तये ।।” (सि.द्वा.१०/२०) इति सिद्धसेनीयद्वात्रिंशिकाकारिका अपि इहैव परमार्थतो लब्धावसरा
(W) તે ખરેખર નાશવંત જ છે.
() ભવસાગરને તરનારા આત્મા માટે ભોગપ્રવૃત્તિ એ ગળે બાંધેલ મોટી શિલા-પત્થર સમાન ભાર-બોજ સ્વરૂપ છે, ડૂબાડનાર છે.
(Y) કર્મ, કાળ, નિયતિ, સહજમળ, વિક્ષેપશક્તિ અને આવરણશક્તિ વગેરેના દોરી સંચારથી થતા નાટક સ્વરૂપ આ ભોગપ્રવૃત્તિ છે.
(2) ભોગપ્રવૃત્તિ દુર્ગતિની પરંપરાને ઉત્પન્ન કરવા માટે સમર્થ છે.
જ્યારે હું તો નિર્વિકાર - નિષ્ઠપંચ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તેથી મારે ભોગપ્રવૃત્તિનું કશું કામ નથી. મારે તેનાથી સર્યું. ભોગપ્રવૃત્તિનું કર્તૃત્વ, ભોક્નત્વ, તેમાં તન્મયતા-એકાકારતા-એકરૂપતા એ મારું કાર્ય નથી. કારણ કે હું તો અસંગસાક્ષી માત્ર છું. હું તેનો કર્તા-ભોક્તા ક્યાંથી બની શકું ?' ઈત્યાદિ ભાવનાથી અનિવાર્ય ભોગપ્રવૃત્તિમાં જોડાવા છતાં પણ પંચમગુણસ્થાનકવર્તી શ્રાવક ઈન્દ્રિયોને છેતરે છે.
વિષય-કષાયને પકવીએ જ લા (“વષ્ય.) “ખરેખર “હું તો ચેતન છું. શબ્દાદિ ઈન્દ્રિયવિષયો જડ છે. જાણવું, જોવું અને મારા * શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થવું એ જ મારું કાર્યક્ષેત્ર છે. વિષયોપાર્જન-ધનોપાર્જન આદિનું કર્તુત્વ કે
બાહ્ય વિષયોનું ભોઝુત્વ એ મારું કાર્યક્ષેત્ર નથી, અધિકારક્ષેત્ર નથી. એ ઈન્દ્રિય, મન, કર્મ, કાયા વગેરેનું કાર્યક્ષેત્ર છે' - આવી સ્વ-પરના વિભાગની જીવંત સમજણ સદા માટે જાગૃત હોવાના લીધે ઈન્દ્રિયવિષયથી વિરક્ત સાધક ભગવાન કાયાથી વિષયભોગમાં પ્રવૃત્તિ કરવા છતાં આક્ષેપકજ્ઞાનના પ્રભાવે સમાં = પરમાર્થસમાં = શાશ્વત શુદ્ધ નિજચૈતન્યસ્વરૂપમાં પરમ પ્રીતિથી પોતાની અંતરંગ પરિણતિને લીન (= સમાં ભાવનો વિનિયોગ = સદ્ભાવવિનિયોગ) કરવા દ્વારા ઈન્દ્રિયોને છેતરવા માટે સમર્થ બને છે” - આ પ્રમાણે અધ્યાત્મસારમાં જણાવેલ બાબત અહીં યથાર્થપણે ચરિતાર્થ થાય છે. આ રીતે ઈન્દ્રિયની વિષયાસક્તિને પકવવા દ્વારા કાંતા દૃષ્ટિમાં રહેલો સાધક ઈન્દ્રિયની વિષયાસક્તિને મૂળમાંથી ઉખેડે છે - તેમ જાણવું. તે જ રીતે સિદ્ધસેનીય કાત્રિશિકાપ્રકરણની એક કારિકાને પણ અહીં કાંતા દષ્ટિમાં જ ચરિતાર્થ થવાનો, પગપેસારો કરવાનો પરમાર્થથી અવસર મળે છે. ત્યાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ મુક્ત મનથી સ્પષ્ટપણે જણાવેલ છે કે “આત્મજ્ઞાની કુશળ પુરુષને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે કોઈ શાસ્ત્રીય વિધિની કે નિષેધની અપેક્ષા મહદ્ અંશે રહેતી નથી. તેવી મર્યાદા તેમને અત્યંત બાંધી શકતી નથી. કારણ કે અજ્ઞ વ્યક્તિ માટે રાગાદિજનક ગણાતું આચરણ પણ જ્યારે આત્મસ્થ ભાવે